________________
૯૨
જૈન ગૂર્જર કવિઓ : ૮
સં.૧૮૯૦ લગ.)
[પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૬-૫, સં. ૧૮૪૨] [૬૪).૧ જાઓ રે ઓ ધનજી સાહ અહિ રહ્યો
(જુઓ ક્ર. ૨૧૯૫) ૬૪૦.૨ જાગઈ હો જિનદત્ત જતીસર જાગઈ
(લક્ષ્મીવલ્લભકૃત રત્નહાસ ચો., સં.૧૭૨૫)] ૬૪૧ જાંગડાની
(ચન્દ્રકીર્તિકૃત ધર્મબુદ્ધિ, ૨-૨૬, સં. ૧૬૮૨; રાગ સોરઠી, સમયસુંદરકૃત સીતારામ, ૬-૪, સં.૧૬૮૭ આસ.; જ્ઞાનચંદકૃત
પરદેશી., ૧૬, સં. ૧૭૦૯ પૂર્વે) ૬૪૨ જા જા રે બાંધવ તું વડો – વરાડી : એ ગુજરાતી ગીતની
(સમયસુંદરના સીતારામ., ૪–૨, સં.૧૬૮૭ આસ.) ૬૪૩ જાટણીના ગીતની (જુઓ ક. ૧૪૦૮) કિ.૫૬, ૧૫૦૬, ૨૨૪૨] અથવા
વલિવલિ વંદૂ રે વીરજી સોહામણા (જિનહર્ષકૃત મહાબલ., ૨-૧૭, સં.૧૭૫૧) જાટણીની (નેમવિજયકૃત શીલવતી., ૧-૮, સં.૧૭૫૦) [જિનહર્ષકૃત શત્રુંજય ઋષભ સ્ત., સં. ૧૭૪૫, પાર્શ્વનાથ સ્ત., ચોવીસ
જિન સ્ત. તથા યુલિભદ્ર વી.] . [૬૪૩.૧ જાટણી વડકાટણી...
(જુઓ ક.૧૫૦૬ (૨) ૬૪૩.૨ જાડો લાગે પેમકો
(સુજ્ઞાનસાગત ચતુર્વિશતિ જિન સ્ત, સં.૧૮૨૨ આસ.)] ૬૪૪ જાત્રા નવાણું કરિએ વિમલગિરિ જાત્રા નવાણું કરિએ : પદ્મવિજયની
(પદ્મવિજયકૃત જયાનંદ, ૭-૪, સં.૧૮૫૮)
[પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૯-૧૬, સં.૧૮૪૨] ૬૪૫ જાદવ જગજીવન જગનાયક – મારુ
(માલદેવકૃત ભોજપ્રબંધ. સંબંધ ૨, સિં.૧૭મી સદી ઉત્તરાર્ધ)) ૬૪પક જાદવપતિ તોરણ આવ્યા (મોહનવિજયકૃત ચોવીશી, કુંથુ સ્ત.,
સિં. ૧૮મી સદી ઉત્તરાર્ધ) ૬૪૫ખ જાંણે ઘે ગિરિનાર ગિરિયું
(વિનયશીલના ૨૪ જિન ભાસ, ૧૭મી ભાસ, [સં.૧૭૮૧ આસ.]) ૬૪૬ જાનની દેશી – વીવાહ અવસરિ આવીઉ – વઈરાડી તથા રામગિરી
(સકલચન્દ્રત વાસુપૂજ્ય રાગમય સ્ત., ૩૬, સં. ૧૬૫૦ આસ.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org