SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા (ફકીરચંદકૃત બૂઢાનો રાસ, સં.૧૮૩૬) ૬૧૩.૨ જત્તનીની (જુઓ ક્ર.૩૪૮)] ૬૧૮ જત્તિરી – રામ જયતિશરી તથા જયમાલા [જુઓ ક્ર.૧૬૦૦.૧] (સમયસુંદરકત નલ., ૧-૩, સં.૧૬૭૩; પહેલાં દૂહો ને પછી ચાલિ, પુણ્યસાગરકૃત અંજના., ૨-૩, સં. ૧૬૮૯; રાગ સોરઠી, જિનરાજસૂરિકૃત શાલિ., ૧૭, સં. ૧૬૭૮; દુહો ને પછી યત્તિ એ પ્રમાણે, જિનરાજસૂરિનો ગજકુમાર, ૭, સં.૧૬૯૯; ૭ યત્તિ પછી ૪ દુહા પછી ૭ યત્તિ વગેરે, ચન્દ્રકીર્તિકૃત ધર્મબુદ્ધિ, ૧-૫, સં.૧૬૮૨) [જયવંતસૂરિકૃત ઋષિદરા રાસ, ૨૯, સં. ૧૬૪૩; યશોવિજયકૃત ૩૫૦ ગાથા ત., સં.૧૮મી સદી પૂર્વાધી. ૬િ૧૯.૧ જદુપતિ જીતો રે (કેશરાજકૃત રામયશોરસાયન રાસ, સં. ૧૬૮૩)]. ૬૧૯ (૧) જનમી જેસલમેર (માનસાગરકત વિક્રમસેન., ૪-૯, સં. ૧૭૨૪) (૨) જભ્યો જેસલમેર સુરત સંવારી રાણૈ મેડતે જી (નેમવિજયકત શીલવતી., ૧-, સં.૧૭૫૦, જિનહર્ષકૃત મહાબલ., ૨-૪૧, સં.૧૭૫૧) ૬૨૦ જપ(ય)માલાનું ઢાલ – રાગ સામેરી (જુઓ ક્ર.૬૧૮ ને ૬૩૩) (નયસુંદરકૃત શત્રુંજય, ૧૧, સં.૧૬૩૮) ૬૨૧ જંપઈ હો જિણરાય અથવા નીંદડલી વેરણ હુઈ રહી (ચન્દ્રકીર્તિકૃત ધર્મબુદ્ધિ., ૨-૧૮, સં.૧૬૮૨) ૬૨૨ જંબૂ કહે જનની સુણો (ઉદયસાગરકૃત કલ્યાણસાગર રાસ, ૭, સં.૧૮૦૨) ૬૨૩ જંબૂ કુમર વૈરાગીયો રે, માતપિતા પ્રતે ભાખે રે (પદ્મવિજયકૃત જયાનંદ, ૯-૧૧, સં. ૧૮૫૮) ૬૨૪ જંબૂ જણણી ઈમ ભણે જિનહર્ષકૃત વીસ સ્થાનક., ૭-, સં.૧૭૪૮) ૬૨૫ જંબુદ્વીપના ભરતમાં રે, નવરી પદમપુરી ખાસ (રૂપવિજયકૃત વીસ સ્થાનક પૂજા, ૧૫, સં.૧૮૮૩) ૬૨૬ જંબૂદ્વીપ મઝાર પાંમિ સુગુરુ પસાય રે શેત્રુજાધણી શ્રી રિસહસર વિનવું એ – રાગ ગોડી - સુબાહુ સંધિની " (સમયસુંદરકૃત સીતારામ, ૪-૬, સં. ૧૬૮૭ આસ.) . [૬૨૬.૧ જબૂદ્વીપ મઝારિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy