________________
જૈન ગૂર્જર કવિઓ : ૮
૬૧૦ જગજીવન જગવાલો : યશોવિજયકૃત ચોવીશી, ઋષભ સ્વ. સં.૧૮મી
સદી પૂર્વાધીની (મોહનવિજયકૃત માનતુંગ, ૨૭, સં.૧૭૬૦; લક્ષ્મીવિમલકૃત, ચોવીશી, સુમતિ સ્ત, સિં. ૧૮૦૦ આસ.]; વિશુદ્ધવિમલકૃત વીશી, નેમિપ્રભુ સ્ત., સિં.૧૮૦૪]; ક્ષેમવર્ધનકૃત સુરસુંદરી, ૪, સં. ૧૮પર, લ.સં.૧૮૬૮;
રૂપવિજયકૃત ૪૫ આગમ પૂજા, સં.૧૮૮૫) ૬િ૧૦.૧ જગજીવન વીરજી કુવણ તુમ્હારઈ આસ
(સમયસુંદરકૃત પૌષધવિધિ ગીત, ૫, સં.૧૬૬૭)] ૬૧૧ જગતગુર હીરજી રે (જુઓ ક્ર.૪૩૧.૧, ૬૧૨.૧]
(પદ્મવિજયકૃત જયાનંદ., ૪–૨૫, સં.૧૮૫૮) વિનયવિજય-યશોવિજયકૃત શ્રીપાલ રાસ, ૧-૧૦, સં.૧૭૩૮:
પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૪-૨૮, સં.૧૮૪૨] ૬૧૨ જગત જાલા માયા અગનિ પર સબર ફુટે છે ધાણી
(રામચંદકૃત તેજસાર રાસ, ૮૬, સં.૧૮૬૦) [૬૧૨.૧ જગત્રગુરુ એ દેશી (જુઓ ૪.૬૧૧)
(ધર્મસિંહકૃત શિવજી આચાર્ય રાસ, અંતની, સં. ૧૬૯૨) ૬૧૨.૨ જગ એક મુનિ વેષધારી
(જયચન્દ્રગણિકૃત રસરત્ન રાસ, ૧૬, સં.૧૬૫૪)] ૬૧૨ક જગે છે ઘણા ઘણેરા
(સમયસુંદરની સીતારામ.. પ-૭, સં.૧૬૮૭ આસ.) ૬૧૩ જ્ઞાતાધર્મકથાંગે રે
(ઋદ્ધિવિજયકૃત વરદત્ત., ૧૧, સં.૧૭૦૩) ૬૧૪ જ્ઞાન ધરુ રે જ્ઞાન ધરુ ચિંતિ – આસાઉરી
(નયસુંદરકૃત શત્રુંજય, ૨, સં. ૧૬૩૮) ૬૧૫ જ્વાલામુખી રે મા જાગતા રે
(ખુશાલમુનિવૃત ચોવીશી, શાંતિ સ્ત.. [સં.૧૮મી સદી પૂર્વાર્ધ) ૬૧૬ જગગુરુ ગાઇઈ - રાગ જયવલ્લભ ઃ હીરનિર્વાણની પહેલી જુઓ
ક્ર.૧૧૬૫]
(દર્શનવિજયકૃત વિજયતિલકસૂરિ રાસ, અધિ. ૧, સં.૧૬૭૯) ૬૧૭ જણણી મનિ આસ્યા ઘણી – રાગ વઈરાડી
(સમયસુંદરત પ્રત્યેક બુદ્ધ., ૧-૩, સં. ૧૬૬૫; જિનહર્ષકૃત મહાબલો, ૨-૭, સં.૧૭૫૧)
[જ્ઞાનવિમલકૃત સાધુવંદના રાસ, ૬, સં.૧૭૨૮] [૬૧૩.૧ જાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org