________________
દેશીઓની અનુક્રમણિકા
८७
ભમરહંદો દિહાડો આછો લાગે.
(યશોવિજયકૃત જંબૂ રાસ, ૨૭, સં.૧૭૩૯) ૬િ૦૪.૧ છોટો સો ખેલણો ઘડાયલા રે હારી ગોર...
(જુઓ મોટી દેશી ક્ર.૪૨) ૬૦૪.૨ છોડ મ્હારો પોંચ્યો રે રસીયા !
બલ પડે તે લીનો માહરી કડિરો રે તેજ રે કાયથડા ! લાંબી ડોરી મોરી, આવે રે રસીયા ! કડિતલ (પા.) હળવે હળવે રે માણ રે રસીયા ! ડોરી મોરી આવે રે રસીયા ! કડિતલે (૪.૭૪૩.૩)
(જુઓ મોટી દેશી ૪.૪૩) ૬૦૪.૩ છોડી આવી થારા દેસમે મારુજી, ખીરણી દેઇ પાછી વાલહી,
મૃગાણીરા ભમરા, થાંસુ નહિ બોલાં મારુજી.
(દેવવિજયકૃત શીતલનાથ સ્ત, સં. ૧૭૬૯)] ૬૦૫ છોડી સીમંધર સામીયા – પ્રભાત
(ઋષભદાસકૃત કુમારપાલ રાસ, સં. ૧૬૭૦) ૬૦૬ છોડી હો પીઉ છોડિ ચલ્યઉ વનવાસ
(જિનહર્ષકૃત ઉપમિત., ૧૦૮, સં.૧૭૪૫ ને શત્રુંજય રાસ, ૪-૩,
સં.૧૭પપ). ૬૦૭ જઈ લાવો બાંધવ પાણી – સામેરી
(ઋષભદાસકૃત ભરત રાસ, ૬૫, સં. ૧૬૭૮) ૬૦૮ (૧) જકડી ઢાલ [જુઓ ક્ર. ૬૩૫, ૭૨૪, ૨૦૨૦]
(હીરકલાકૃત સિંહાસન બ. કથા, ૮, ૨૮, સં.૧૬૩૬) [ગુણવિનયકત નલદવદંતી પ્રબંધ, ૬, સં. ૧૬૬પ, ભુવનસોમકૃત શ્રેણિક રાસ, સં. ૧૭૦૧ આસ.; મોહનવિજયકૃત હરિવહન રાજા રાસ, સં.૧૭પ૭ (૨) જકડીની – સલૂણે હાવા તેરા રે (સમયસુંદરકત દ્રૌપદી ચો, ૧-૧૪, સં. ૧૭૦૦) [(૩) જકડીની જાતિ – શ્રી સહર સુપસાઉલઇ એહ નઉકારની (સમયસુંદરકત વકલચીરી ચો, ૩, સં. ૧૬૮૧) ૦ જગગુરુ ગાઇઈ
(જુઓ ૪.૬૧૬)] ૬૦૯ જગજીવણ જાલીમ જાદવા રે તુમે શ્યાને રોકો છો રાનમાં [જુઓ
૪.૪૪૬ (૧)] (મવર્ધનત, સુરસુંદરી, ૪૧, સં. ૧૮પર, લ.સં. ૧૮૬૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org