________________
જૈન ગૂર્જર કવિઓ : ૮
પહેલાં, અમરચંદકૃત વિદ્યાવિલાસ., ૨-૧૨, સં.૧૭૪પ રાધનપુર) છાંનઉ છિપીનઈ વાલ્હા મહારા કિહાં રહ્યઉ રે (જિનહર્ષકૃત ઉપમિત., ૧૧૦, સં.૧૭૪૫) છિાનો છપીનઇ રે કંતા કિંહાં ગિયો રે
(જયવંતસૂરિકૃત શૃંગારમંજરી, ૧૦, સં.૧૬૧૪)] ૬૦૦ (૧) છાહિલીની
(દયાશીલકૃત ઇલાચી., ૬, સં. ૧૬૬૬; જિનહર્ષકૃત કુમારપાલ., ૩પ, સં.૧૭૪૨ તથા મહાબલ, ૪-૭, સં.૧૭૫૧) ઈશ્વરસૂરિકૃત શ્રીપાલ ચો., સં.૧પ૬૪; જયચન્દ્રમણિકૃત રસરત્ન રાસ, ૧૩, સં. ૧૬૫૪] (૨) છાહુલીનું ઢોલ (હર્ષરાજકૃત સૂરસેન રાસ, સં.૧૬૧૩) (૩) છાહુરલી ઢાલ
(સહજસુંદરકૃત રત્નસાર, સં. ૧પ૮૨) [૦ છાંજી છાંજી છાંજી બંદા છાંજી
(જુઓ ૪.૫૯૬) ૬૦૦.૧ છીંડીની
(વિનયચન્દ્રકૃત વીશી, ૪, સં.૧૭પ૪)] ૬૦૧ (૧) છેડો નાજી છેડો નાજી
(નેમવિજયકૃત શીલવતી, ૩-૯, સં.૧૭૫૦) યશોવિજયકૃત કુગુરુ સ્વા, સં.૧૭૩૯ આસ; પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૭-૧૧, સં.૧૮૪૨ ] (૨) છેડો નાંજી છેડો નાંજી કોયાજી ! વિષયનાં વયણાં વિરૂવાં, છેડો નાંજી. (ભાણચંદકત ચોવીશી, પાર્શ્વ સ્ત.) [ (૩) છેડો નાજી છેડો નાજી પીયા મારા ઝાંઝરીયા વાજિ છેિ
(જુઓ મોટી દેશી ક્ર. ૧૦૯)]. ૬૦૨ છેલબટાઉની
(મોહનવિજયકત હરિવાહન., ૧૩, સં.૧૭૫૫) ૬૩ છેલછબીલા નંદના કુંવર છેલ જો
(વીરવિજયકૃત ધમિલ, ૬-૧, સં.૧૮૯૬ તથા ચન્દ્રશેખર રાસ,
સં.૧૯૦૨). ૬૦૪ છોટી છોટી તુતીયા રે લાલા છું સરખા ગાત રે
કોઈ અમર ભમર લટકાળો ભોગી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org