________________
દેશીઓની અનુક્રમણિકા
.૮૫
પ૯૪ ચૌદ લોકકે પાર કહાવે
(વિજયલક્ષ્મીકૃત ૨૦ સ્થાનક પૂજા, સં. ૧૮૪૫) [૦ ચ્યારે ચઉમુખમાં મિલ્યા ગુણ ગુરુઆ રે
(જુઓ .પ૬૬) પ૯૪.૧ છત્તે બેઠી કેસરી રે મેરા બલપતિ યાર !
(જુઓ મોટી દેશી ક.૪૧) પ૯૫ છઠ્ઠીની ચાડે હો છાયલ છબીલો
(મોહનવિજયકૃત ચંદ રાસ, ૨-૯, સં.૧૭૮૩) [પ૯૫.૧ છઠ્ઠી ભાવના મન ધરો
(યશોવિજયકૃત મૌન એકાદશી સ્ત, સં. ૧૭૩૨ તથા ૩પ૦ ગાથાનું
સ્ત.) પ૯૫.૨ છત્રીસીની
(જયવંતસૂરિરચિત ઋષિદના રાસ, ૨૭, સં.૧૬૪૩) પ૯૫.૩ છબીલે લાલન
(વિનયવિજયકૃત ચોવીશી, આદિની, સં.૧૭૩૮ આસ.)] પ૯૬ છાંજી છાંજી છાંજી બંદા છાંજી
(ભાણવિજયકૃત ચોવીશી, ધર્મનાથ સ્ત, સં.૧૮૩૦ આસ.]) [પ૯૬.૧ છાજલ મલહાર
(યશોવિજયકૃત વીશી, સં.૧૮મી સદી પૂર્વાધ)]. પ૯૭ છાજે બેઠી સાદ કરંતી કરું હું), લાજિ મરું ઘરિ આવો ક્યું નહી રે
(નઈ ૨) (જ્ઞાનસાગરકૃત શાંતિનાથ., ૫, સં.૧૭૨૦ તથા આષાઢભૂતિ., ૭, સં.૧૭૨૪) [છાજઇ બઈઠી સાદ કરું, હું લાજ મરું, ઘરિ આવઉ ક્યું નઈ લો, હારા રાજિંદાજી રે લો.
(જિનહર્ષકૃત પાર્શ્વનાથ ત., સં.૧૮મી સદી ઉત્તરાધ) ] પ૯૮ છાણાં વીણણ હું ગઈ રે
(પરમસાગરકત વિક્રમાદિત્ય., ૧૮, સં.૧૭૨૪; માનસાગરકૃત વિક્રમસેન., પ-૯, સં. ૧૭૨૪; મોહનવિજયકૃત ચંદ રાસ, ૧-૧૮,
સં.૧૭૮૩) પ૯૯ છાનો છુપિને કંતા કિહાં રહ્યો રેઃ નયસુંદરકત સં.૧૬૪૬ના સુરસુંદરી
રાસની ઢાલ (રામગ્રી, ઋષભદાસકૃત કુમારપાલ, સં.૧૬૭૦, ભરત., ૫, સં.૧૬૭૮ તથા હીરવિજય., સં.૧૬૮૫; જ્ઞાનચંદકૃત પરદેશી., ૪, સં. ૧૭૦૯
Jain Education International
For Private & Personal Use Only
:
www.jainelibrary.org