SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ८४ ૮૪ જૈન ગૂર્જર કવિઓ : ૮ ગીત, સં.૧૬૬૭ તથા થાવસ્યા ચો, સં. ૧૬૯૧)] પ૯૦ ચેતિન ચેતિન પ્રાણીઆ (ચેતન ચેતન પ્રાણિયા (સહજસુંદરકૃત પરદેશી રાજા રાસ, સં.૧પ૭ર લગ.) [ઋષભદાસકૃત ભરત બાહુબલી રાસ, સં. ૧૬૭૮] પ૯૧ ચેતો રે ચિત પ્રાણી (જિનહર્ષકૃત કુમારપાલ., ૧૨૨, સં. ૧૭૪૨) [પ૯૧.૧ ચેલા વિષય ન ગંજીયઈ (જુઓ ક. ૧૮૫૩) (સમયપ્રમોદકૃત આરામશોભા ચો, ૩, સં.૧૬પ૧) પ૯૧.૨ ચૈત્રી પૂનમ અનુક્રમે (જુઓ ક. ૨૨૨૧ક.)] પ૯૧ક ચૈત્રી પુન્યમ દિને એ – ધન્યાસી (ઋષભદાસનો સુમિત્ર રાસ, ૧૭, સં. ૧૬૬૮) ઋિષભદાસકૃત નવતત્ત્વ રાસ, સં.૧૬૭૬] પ૯૨ ચૈત્રે ચતુરભુજ નાવિયા રાધા કરે રે વિલાપ જુઓ આખી દેશી ક્ર. ૧૨૦] (મોહનવિજયકત ચંદન, ૧-૧, સં. ૧૭૮૩) [(પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૭–૧૪, સં.૧૮૪૨) પ૯૨.૧ ચોપાઈની (જુઓ ક્ર.પ૨૬.૧) (જયવંતસૂરિકૃત શૃંગારમંજરી, ૧, સં. ૧૬૧૪; નયસુંદરકૃત, સિદ્ધાચલજીનો ઉદ્ધાર, ૮, સં. ૧૬૩૭; સમયસુંદરકત વલ્કલચીરી ચો, ૧, ૧૬૮૧, શત્રુંજય રાસ, ૩, સં.૧૬૮૩ તથા ધનદત્ત ચો, ૧, સં. ૧૬૯૬; વિનયવિજય અને યશોવિજયકૃત શ્રીપાલ રાસ, ૧-૮, સ.૧૭૩૮; યશોવિજયકૃત સવાસો ગાથા સ. તથા ૩પ૦ ગાથા સ્ત.; જ્ઞાનવિમલકૃત સાધુવંદના રાસ, ૧, સં.૧૭૨૮, બારવ્રત રાસ, ૫, સં.૧૭પ૦ અને ચંદ કેવલી રાસ, ૮, સં.૧૭૭૦; પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૮-૧, સં.૧૮૪૨; વીરવિજયકૃત ચન્દ્રશેખરનો રાસ, સં.૧૯૦૨)]. પ૯૩ ચોરી વ્યસન નિવારીયે (વીરવિજયકૃત ચોસઠપ્રકારી પૂજા, સં.૧૮૭૪ તથા ધમિલ રાસ, ૧-૩, સં.૧૮૯૬). [પ૯૩.૧ ચોસઠ મણનું મોભ ઝગમગે રે – રામગિરિ (પદ્ધવિકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૯-૨૦, સં.૧૮૪૨) પ૯૩.૨ ચૌથ મંગલીની (રાયચંદકત નર્મદાસતી ચો., સં.૧૮૪૧)] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy