________________
દેશીઓની અનુક્રમણિકા
૮૩
ચાકરી રે – રાગ સિંધુઓ (જ્ઞાનસાગરકૃત શ્રીપાલ., ૩૫, સં. ૧૭૨૬) (૩) ચિત્રોડાના રાજા રે [ચિત્રોડા/ ચિત્રોડી રાજા] [જુઓ ક. ૫૭૮] (ક્ષમવર્ધનકૃત સુરસુંદરી., ૫૦, સં. ૧૮૫૨) [ગુણવિનયકૃત ધન્નાશાલિભદ્ર ચો., ૮, સં.૧૬૭૪; યશોવિજયકૃત સમુદ્ર વહાણ સંવાદ, સં.૧૭૧૭; વિનયવિજય-યશોવિજયકૃત શ્રીપાલ રાસ, ૨–૫, સં.૧૭૩૮; જ્ઞાનવિમલકૃત ચંદ કેવલી રાસ, ૫, સં.૧૭૭૦;
પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૩-૧૪, સં.૧૮૪૨] ૫૮૬ (૧) ચુડલે જોબન ઝલ રહ્યો ચુડલો ઝલ ઝાકઝમાલ રાજન !
(જ્ઞાનસાગરકૃત ગુણવર્મા રાસ, ૩-૯, સં.૧૭૯૭) (૨) ચુડલે જોબન ઝિલિ રહિયઉ – મારુ.
(ધર્મવર્ધનકૃત સુરસુંદરી, ૨-૬, સં.૧૭૩૬) પ૮૭ ચુની ચુની કલીયાં મેં સેજ બીઝાઉં, ફુલારા ગજરાહ,
માહરા મારુડા, પાણીડારો ઠમકો વાજે
(મોહનવિજયકૃત નર્મદા., ૩પ, સં. ૧૭પ૪) પ૮૮ (૧) ચૂડીની – ખેલણ લખાઈ ખેતલે – રાગ ગોડી
(જિનરાજસૂરિકૃત ગજસુકુમાર., ૧૩, સં.૧૬૯૯; જ્ઞાનસાગરકૃત શાંતિનાથ., ૧૩, સં.૧૭૨૦) (૨) ચૂનડીની – રાગ ગોડી (સમયસુંદરકત સાંબા, ૮, સં. ૧૬૫૯ તથા ચંપક ચો., ૨-૨, સં.૧૬૯૫; શ્રીસારકૃત આણંદ, ૧૧, સં. ૧૬૮૮; પુણ્યસાગરકૃત અંજના., ૨-૭, સં.૧૬૮૯; જિનહર્ષકૃત મહાબલ, ૩-૧૦, સં.૧૭પ૧; નેમવિજયકૃત શીલવતી. પ-૧, સં. ૧૭૫૦)
જિનહર્ષકૃત ૨૪ જિન સ્ત.]. ૫૮૯ ચૂનડી તો ભીજે હો સાહિબાજી ! પ્રેમની
(મોહનવિજયકૃત ચોવીશી, વાસુપૂજ્ય સ્ત., [સં.૧૮મી સદી ઉત્તરાર્ધ) [ ચેતન ચેતન પ્રાણિયા
(જુઓ .પ૯૦) ૫૮૯.૧ ચેતન ચેતે રે, કાલના મેલે કેડો
(યશોવિજયકૃત મૌન એકાદશી સ્ત, સં.૧૮મી સદી પૂર્વાર્ધ) પ૮૯,૨ ચેતન ચેતો રે ચેતના
(ધનચન્દ્રસૂરિકૃત શીલવતી રાસ, ૯, સં.૧૬મી સદી) ૫૮૯.૩ ચેતિ ચેતન કરી
(સમયસુંદરકૃત દાનશીલતપભાવના સંવાદ, ૫, સં.૧૬૬૬, પોષધવિધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org