SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ (રાજસિંહકૃત આરામશોભા ચિરત્ર, ૨૨, સં.૧૬૮૭)] [૫૬૬.૧ ચિત ચેતો રે (વીરવિજયકૃત ચન્દ્રશેખરનો રાસ, સં.૧૯૦૨) ૫૭૬.૨ ચિતુ કલુસા (ગુવિનયકૃત નલદવદંતી પ્રબંધ, ૫, સં.૧૬૬૫ તથા ધન્ના શાલિભદ્ર ચો., ૫, સં.૧૯૭૪)] ૫૭૭ ચિત્ત ચોખે ચોરી નિવ કરીએ (વીરવિજયકૃત પંચકલ્યાણક પૂજા, સં.૧૮૮૯) ૫૭૮ ચિત્ર અને સંભૂત એ ગજપુર નયર વિહરંત એ મહંત એ અથવા ચિત્રોડી રાજા રે (જુઓ ક્ર.૫૮૫) (જિનહર્ષકૃત મહાબલ., ૪-૧૯, સં.૧૭૫૧) ૫૭૯ ચિતામણિ ત્હારી ચિંતા ચૂરિ (જિનહર્ષકૃત ઉપમિત., ૨૨, સં.૧૭૪૫) ૫૮૦ ચિંતામણિ ! મારી ચિંતા ચૂરો (જિનહર્ષકૃત વીસ સ્થાનક., ૫-૪, સં.૧૭૪૮) ૫૮૧ ચિત્રલંકીરો ભમર સુજાણ જેહડ હારો . (ઉદયરત્નકૃત ભુવનભાનુ., ૪૯, સં.૧૭૬૯) ૫૮૨ ચિત્રલંકી રો ભમર સુજાણ મુંઘાં મોતી મૂલવે માંહારા રાજિ (ગુણચન્દ્રકૃત ચોવીશી, ૧૭મું સ્ત.) ૫૮૩ ચિત્રલેખાની ચિંતા અતી ઘણી રે મારુ (જયરંગકૃત કયવન્ના., ૧૩, સં.૧૭૨૧) [0 ચિત્રોડા..., ચિત્રોડી... (જુઓ ક્ર.૫૮૫)] ૦ ચિંતામણિ... જૈન ગૂર્જર કવિઓ ઃ ૮ (જુઓ ક્ર.૫૭૯, ૫૮૦)] ૫૮૪ ચીતારારી ચતુર ચીતારો રૂપ ચીતરે રે નિપુણ છે તેહનો નામ ઃ સમયસુંદરના મૃગાવતી રાસની પાંચમી ઢાલ, [સં.૧૬૬૮] (જુઓ ૬.૫૩૭) (સમયસુંદરકૃત દ્રૌપદી ચો., ૧-૧૦, સં.૧૭૦૦; જયરંગકૃત કયવન્ના રાસ, ૧૯, સં.૧૭૨૧) ૫૮૫ (૧) ચીત્રોડી રાજા રે મેવાડી રાજા રે - રાગ સીધૂડો (સમયસુંદરકૃત પ્રત્યેકબુદ્ધ., ૧-૭, સં.૧૬૬૫; જિનરાજસૂરિકૃત શાલિભદ્ર., ૭, સં.૧૬૭૮) (૨) ચિત્રોડા રાણા રે મેવાડા રાણારે, તો પાäિ અકબર સાહ મંગાવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy