SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા [૦ ચાંદા કરિ લાઈ ચાન્દ્રાઉ (જુઓ કે. પપ૬.૧)] પ૭૧ ચાંદાને ચાંદરણે હો હાંજા મારુ ગુડિયાં ઉડાવે કાંઇ ગુડિયાંરી દોરી પ્યારી હો લાગે, ભોગી નણદીરો વીરો, કમજ કહ્યો ન માને હો, કહ્યો ન માને, વાલા મારા કહ્યો ન માને. (મોહનવિજયકૃત માનતુંગ, ૨૯, સં. ૧૭૬૦) ચાંદારે ચાંદરણે હો હાંજા મારુ ગુડિયાં ઉપાયો (નેમવિજયકૃત શીલવતી., ૭-૫, સં.૧૭પ૦) પ૭ર ચારિત્રનો ખપ કરજો સુસાધુ ચારિત્ર રસાયણ છે જો (યશોવિજયકૃત જંબૂ રાસ, ૩૪, સં. ૧૭૩૯) પ૭૩ ચાલ્ય ચતુર ચન્દ્રાનની – મલ્હાર [જુઓ ક્ર.૫૩૬.૧] (ઋષભદાસકૃત કાવત્રા રાસ, ૧૦, સં.૧૬૮૩; ભરત બાહુબલી રાસ, ૧૫, સં.૧૬૭૮ તથા હીરવિજય રાસ, સં. ૧૬૮૫) [પ૭૩.૧ ચાલ્યા કાલીએ (વીરવિજયકૃત સિદ્ધાચલ ગિરનાર સંઘ સ્ત, સં. ૧૯૦૫). પ૭૪ ચાલ્યો જા પાધરી વાટે, રોકે છે શ્વાને માટે ? (ન્યાયસાગરકૃત ચોવીશી, સુપાર્શ્વ સ્વ. સં. ૧૮મી સદી ઉત્તરાર્ધ) પ૭પ ચાલણપી વીંટીયા નહી હો લાલ, ધનવારીલાલ, ચાલણ ન દેઢું (ટૂંકમાં) ધનવારીલાલ ચાલણ ન દેરું – મલાર મિશ્ર (જુઓ ક્ર.પ૬૫) ક્રિ.૮૫૧] (જયરંગકૃત કાવત્રા., પ, સં.૧૭૨૧) [૦ ચાંદલા..., ચાંદલિયા..., ચાંદા... (જુઓ કે.પ૬૭થી પ૭૨) પ૭૬ ચિત ચેતન કેરી – સિંધૂડો આસાઉરી (પુણ્યકીર્તિકૃત પુણ્યસાર., ૭, સં.૧૬૬૨) ચિત ચેતન કરી – રાગ સિંધૂ ગઉડી (ચન્દ્રકીર્તિકૃત ધર્મબુદ્ધિ., ૨-૧૬, સં.૧૬૮૨) ચેતન ચેતનકારી (સમયસુંદરકત સાંબા, ૧૮, સં.૧૬૫૯) ચેત ચેતન કરી (સમયસુંદરકત થાવચ્ચ ચો., ૧-૬, સં. ૧૬૯૧) ચિત ચેતન કરી (જિનરાજસૂરિકૃત, શાલિ., ૧૮, સં.૧૬૭૮) [ચિત્તિ ચેતન કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy