________________
८०
૦ ચન્દ્રજસા..., ચન્દ્રપ્રભુ... (જુઓ ક્ર.૫૪૫થી ૫૪૭)
૦ ચન્દ્રબાહુ જિનરાજ ! તુમ પિર વારી બો (જુઓ ક્ર.૫૫૯)
૦ ચન્દ્રયશા..., ચન્દ્રાઉલા, ચન્દ્રાયણા, ચન્દ્રિકા... (જુઓ ક્ર.૫૪૬૬.૧થી ૫૫૦)
૦ ચંપા દરવાજા કોઈ ખોલે રે તેહને દે રાજા (જુઓ ક્ર.૫૬૦)
૦ ચંવર હુલાવઇ ગજસિંહ રઉ છાબઉ મહલ મ (જુઓ ૪.૫૬૧)]
૫૬૬ ચ્યારે
મુખમાં મિલ્યા ગુણ ગિરુઆ (જિનહર્ષકૃત ઉપમિત., સં.૧૭૪૫)
૫૬૭ ચાંદલા દેશી - રાગિરિ
(સકલચન્દ્રકૃત વાસુપૂજ્ય રાગમય સ્ત., ૪૫, સં.૧૬૫૦ આસ.) [૫૬૭.૧ ચાંદલિયાની
(જિનહર્ષકૃત સીમંધર જિન સ્તં. સં.૧૮મી સદી ઉત્તરાર્ધ; પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૮-૧૬, સં.૧૮૪૨)]
૦ ચાંદલીયા ! તું...
જૈન ગૂર્જર કવિઓ ઃ ૮
(જુઓ ક્ર.૫૬૮ક અને ૫૬૯)
૫૬૭ક ચાંદલીયા તારા ! હીલો આથમે રે (જુઓ ક્ર.૫૫૫) (મોહનવિજયકૃત માનતુંગ., ૩૮, સં.૧૭૬૦)
૫૬૮ ચાંદલીયા ! સંદેશો જિનવરને કહે રે
(જિનહર્ષકૃત અવંતીસુકુમાલ., ૯, સં.૧૭૪૧) ૫૬૮ક ચાંદલીયા ! તું વહેલો આવે
(જ્ઞાનવિમલનો ચંદ રાસ, ૧-૪, સં.૧૭૮૩) ૫૬૯ ચાંદલીયા ! તું વહેલો ઉગે
(ઉદયરત્નનું નેમ સ્ત., સં.૧૭૭૦ લગ.) ૫૭૦ ચાંદલીયો ઊગો હિરણી આથમી રે
(જયરંગકૃત અમરસેન., ૧૭, સં.૧૭૦૦; જિનરાજસૂરિકૃત ચોવીસી, ૪, [સં.૧૭મી સદી ઉત્તરાર્ધ]; જિનહર્ષકૃત શ્રીપાલ., ૪૨, સં.૧૭૪૦) [(પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૯-૧૩, સં.૧૮૪૨) ચાંદલીયો ઉગૌ હરિણી આથમી રે,
જાં લગ જોઈ થાર વાટ રે, જલાલીયા ! (જુઓ મોટી દેશી ક્ર.૪૦)]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org