SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ શીઓની અનુક્રમણિકા (સમયસુંદરકૃત નલ., ૨-૧, સં.૧૬૭૩; જયરંગકૃત અમરસેન., ૧૬, સં.૧૭૦૦) વિનયચન્દ્રકૃત વિહરમાન જિન વીશી, ૮, સં.૧૭૫૪; જ્ઞાનવિમલકૃત ચન્દ્ર કેવલી રાસ, સં.૧૭૭૦; અજ્ઞાતકૃત દેવકીજી છ ભાયારો રાસ, ૧૩, સં.૧૮૦૦ આસ., પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૨-૧૭, સં.૧૮૪૨ (૨) ચન્દ્રાઉલાની શ્રીહીરિવજયસૂર જિંગ જ્યો રે, વાંછિત સુખદાતાર સોહગસુંદર ગુણનિલો રે, ભાખે ધર્મવચાર (ચાલિ) ભાખે સદ્ગુરુ ધર્મ તે સાચો, હીરવિજયસૂરી હીરો જાચો એહ તણા ગુણ દેખી રાચો, નિજ મન રંગે નાટિક નાચો. ૧ જી હીરજી જીરે (જ્ઞાનકુશલકૃત પાર્શ્વ., ૩-૭, સં.૧૭૦૭) (૩) ચન્દ્રાઉલાની અથવા નેમજીરી ખંડોલ નારી (જયરંગકૃત કયવસા., ૧૪, સં.૧૭૨૧) ৩৩ ૫૪૮ (૧) ચંદ્રાયણાની – કેદારો (ઋષભદાસની કૃતિમાં પુષ્કળ છે. દા.ત. ભરત રાસ, ૭૨, સં.૧૬૭૮) (૨) ચન્દ્રાયણની (સમયસુંદરકૃત સાંબ., ૧, સં.૧૬૫૯) [જિનહર્ષકૃત આદિનાથ બૃહત્ સ્ત. તથા થૂલભદ્ર ચઉમાસા, સં.૧૮મી સદી પૂર્વાધ] (૩) ચન્દ્રઇણીની દુહે ચાલિ – દુહા રામ ભણે લખમણ ભણી, ચાલો દસપુર ગામે સાહમીની સાંનિધિ કરો, ધરમ તણું એ કામ (ચાલિ) ધરમ તણું એ કામ કહીજે, સાહમીવત્સલ વેલા વહીજે દસપુર નગર બાહિર બે ભાઇ, ચન્દ્રપ્રભ દેહરે રહ્યા જાઇ (જ્ઞાનકુશલકૃત પાર્શ્વ., ૩-૬, સં.૧૭૦૭) [(૪) ચન્દ્રાયણની – નમણી ખમણી નઇ મિન ગમણી (જયવંતસૂરિકૃત ઋષિદત્તા રાસ, ૧૨, સં.૧૬૪૩; જુઓ ક્ર.૯૮૮)] ૫૪૯ ચન્દ્રિકા ચુપઉઇ ચિત હરઇ - દેશાખ, રામગિરી - (સકલચન્દ્રકૃત વાસુપૂજ્ય રાગમય સ્ત., ૧૨, સં.૧૬૫૦ આસ.) ૫૫૦ ચન્દ્રિકા ચોપડઉ ચિત ઠરે રાગિરી (ભાવિજયકૃત ચોવીશી, પદ્મપ્રભ સ્ત. [સં.૧૭૦૦ આસ.]) ૫૫૧ ચંદનકાઠરો દલીઓ જાતા (આ)વજો કાંઇ કસ્તુરી ખાત નખાવજો રે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy