SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ગૂર્જર કવિઓ : ૮ ગોરીશ વાલભા ! હું ભરી પાઉં રે પીઉં રંગ પ્યાલા (યશોવિજયકૃત જંબૂ રાસ, ૩૩, સં.૧૭૩૯) પપ૨ ચંદનની(રી) કટકી ભલી (નેમવિજયકૃત શીલવતી, ૬-૪, સં.૧૭૫૦; મોહનવિજયકૃત હરિવહન., ૨૩, સં.૧૭૫૫; ગંગવિજયકૃત કુસુમશ્રી, ૪૪, સં.૧૭૭૭) [પપ૨.૧ ચંદનબાલા બારણે રે લોલ (યશોવિજયકૃત જંબૂ રાસ, ૭, સં.૧૭૩૯) પપ૩ ચંદન રાખો છોજી રાજ, મીઠડા મેવા છો (મોહનવિજયકૃત નર્મદા., ૨૨, સં.૧૭૫૪) ૫૫૪ ચંદનિ છડુ દિવારુ . (આણંદપ્રમોદકૃત શાંતિવિવાહ, ૩૨, સં.૧૫૯૧, પાટણ) પિપ૪.૧ ચંદલિયાની (જુઓ ક.૧૩૧૨)} પપપ ચંદલિયા ધૂતારા રે જુઓ ક્ર.પ૬,૭ક : મોહનવિજયકૃત નર્મદા ની ૨૮મી ઢાલ (પોતાના તે જ રાસમાં ૨૬, સં.૧૭૫૪) પપ૬ ચંદલિયા ! રાસઉ કહે મારા કેતનઇ રે ઃ સમયસુંદરત નલ. રાસના ખંડ ત્રીજાની ચોથી ઢાળ, સિં.૧૬૭૩ (ચન્દ્રકીર્તિકૃત ધર્મબુદ્ધિ., ૨-૪, સં.૧૬૮૨: મારુ તથા સિંધુ, આનંદઘનકૃત ચોવીશી, ૬ઠું ., સિં. ૧૮મી સદી પૂર્વાધ; મોહનવિજયકૃત માનતુંગ, ૩૮, સં.૧૭૬૦) પિપ૬.૧ ચંદા (ચાંદા) કરિ લાઈ ચંદણો (ચાંદણઉ). (જિનહર્ષકૃત શત્રુંજય રાસ, સં.૧૭૫૫ તથા ચારૂપ પાર્શ્વ સ્ત.) પપ૬.૨ ચંદા ! તાહરે ચાંદ્રણે રે પાણીડે ગઈએ તલાઈ રે ખ્યાલીડા (જુઓ ક.૧૮૦૭)] પપ૭ ચંદા મેરા ભાઈ હો ! ગોદ બિછાઉં (વિનયવિજયકૃત વીશી, અજિતવીર્ય સ્ત., સિં.૧૮મી સદી પૂર્વાધ]) પપ૮ ચંદા રે ! ચંદાને કરિ સિણગાર (જિનહર્ષકૃત કુમારપાલ., ૧૧૪, સં.૧૭૪૨) પપ૯ ચન્દ્રબાહુ જિનરાજ ! તુમ પરિ વારી બો (ગુણચન્દ્રકૃત ચોવીશી, ૧૫મું સ્ત.) પ૬૦ ચંપા દરવાજા કોઈ ખોલે રે તેહને દે રાજા (સૌજન્યસુંદરકૃત દ્રૌપદી., ૧૩, સં.૧૮૧૮) પ૬૧ ચમર ઢલાવઈ ચિંવર ફુલાવઈ ગજસિંઘ રઉ છાબઉ મહલ મઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy