SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ગૂર્જર કવિઓ : ૮ પ૪૧ ચતુર સનેહી મેરે લાલા, વીનતી સુણો કંત રસાલા [જુઓ ક્ર.૨૧૩૧, ૨૧૩૨] (સમયસુંદરકૃત નલ, ૬-૮, સં.૧૬૭૩; રાગ કેદારો, રાજરત્નકૃત વિજયશેઠ., ૨, સં. ૧૬૯૬; જિનહર્ષકૃત વીસસ્થાનક રાસ, રજું સ્થાનક, ૩, સં.૧૭૪૮) પ૪૨ ચતુર સ્નેહી મોહન ! (રાજરત્નકૃત વિજયશેઠ., ૧૧, સં.૧૬૯૬; જયતશ્રી રાગ, જ્ઞાનસાગરકૃત ઈલાચીકુમાર., ૧, સં. ૧૭૧૯, આષાઢભૂતિ, ૩, સં.૧૭૨૪, શ્રીપાલ, ૩૦, સં.૧૭૨૬ તથા આદ્રકુમાર., ૪, સં. ૧૭૨૭ જિનહર્ષકૃત ઉપમિત., ૧૧૫, સં. ૧૭૪૫ તથા મહાબલ., ૩-૧૬, સં.૧૭૬૧; સૌજન્યસુંદરકત દ્રૌપદી, ૪૩, સં.૧૮૧૮; સુંદરત ચોવીશી, સં.૧૮૨૧) [(વિનયવિજય અને યશોવિજયકૃત શ્રીપાલ રાસ, ૨-૧, સં.૧૭૩૮; યશોવિજયકૃત વીશી; જ્ઞાનવિમલકૃત જંબૂ રાસ, ૪, સં.૧૭૩૮) ચતુર સનેહી મોહના મહારા પ્યારા પ્રાણ આધાર – જયજયવંતી (જ્ઞાનવિમલકત ચન્દ્ર કેવલી રાસ, ૨-૪, સં.૧૭૭૦)] પ૪૩ ચતુર સનેહી વાલહા ! (ગુણવિનયકૃત કર્મચંદ્રપ્રબંધ, ૧૧, સં.૧૬૫૫) [૫૪૩.૧ ચતુર સુજાણા રે સીતા નારી (વિનયચન્દ્રકૃત ચોવીશી, ૧૩, સં.૧૭૫૫)] ૫૪૪ ચતુરે મેં ચતુરી કોણ ? જગતકી મોહની (વીરવિજયકૃત ૯૯ પ્રકારી પૂજા, સં.૧૮૮૪) ૫૪૫ ચંદ્રજસા જિનરાજિયા, મનમોહન મેરે (રૂપવિજયકૃત ૪૫ આગમ પૂજા, સં.૧૮૮૫) ૫૪૬ ચંદ્રપ્રભુ જિન ચન્દ્રમા રે (વીરવિજયકૃત ચોસઠપ્રકારી પૂજા, સં.૧૮૭૪) ૫૪૬ક ચંદ્રપ્રભુ-મુખચંદ સખિ ! મને દેખણ : આનંદઘનકૃત (ચંદ્રપ્રભ સ્ત., સં.૧૮મી સદી પૂવધી (લક્ષ્મીવિમલકૃત ચોવીશી, અજિત સ્ત, [સં. ૧૮૦૦ આસ]) [૦ ચન્દ્રબાહુ.. (જુઓ ક્ર.પપ૯)] [૫૪૬ક.૧ ચન્દ્રયશા નઈ નૃપસિરી (ગુણવિનયકૃત ધન્નાશાલિભદ્ર ચો., ૧૭, સં.૧૬૭૪)] પ૪૭ (૧) ચન્દ્રાઉલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy