SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા પ (જિનહર્ષકૃત ચંદનમલયાગિરી., ૧૬, સં. ૧૭૪૪) પ૩૧ ચંચલ જીવડા રે ! મઈ તો નઈ વારીયો (જિનહર્ષકત દશવૈકાલિક, સં.૧૭૩૭) [પ૩૧.૧ ચંચલ યૌવન માહ (મહીરાજકત નલદવદંતી રાસ, સં.૧૬૧૨)] પ૩૨ ચડજો ચાખડીએ (જુઓ ક્ર.૧પ૧ક) (મોહનવિજયકૃત રત્નપાલ, ર-૮, સં.૧૭૬૦; ગંગવિજયકૃત કુસુમશ્રી, ૨૦, સં. ૧૭૭૭). પ૩૩ ચડતઈ એવ પંખિ જિમ ચંદલુ એ – તલહરુ (આણંદપ્રમોદકૃત શાંતિવિવાહ, ૧૬, સં.૧૫૯૧, પાટણ) પ૩૪ ચઢ્યો રણ ઝૂઝવા ચંડપ્રદ્યોત નૃપ – રામગ્રી : સમયસુંદરફત બીજા પ્રત્યેકબુદ્ધ રાસની પાંચમી ઢાલ, સિં. ૧૬૬૫] (તેમના સીતારામ, ૬-૧, સં. ૧૬૮૭ આસ; જિનહર્ષકૃત વિદ્યાવિલાસ, ૨૫, સં. ૧૭૧૧ તથા કુમારપાલ., ૭૫, સં.૧૭૪૨) પ૩પ ચઢ્યો રે સિંઘાસણ સાર – ધન્યાશ્રી (ઋષભદાસકૃત ભરત રાસ, ૮૦, સં. ૧૬૭૮) પ૩૬ ચતુર ચમકિ ચીતડાં ચાલતી ભૂઇ સોહ રે – ધન્યાસરી (ભાવશખરકૃત સુદર્શન, ૧૨, સં. ૧૬૮૧) [પ૩૬.૧ તુર ચન્દ્રાનની (જુઓ ક્ર.પ૭૩) (ઋષભદાસકૃત કુમારપાળ રાસ, સં.૧૬૭૦) પ૩૭ ચતુર ચીતારો રૂપ ચીતરઈ – પરજીયો (જુઓ ક્ર.૫૮૪) ઃ સમયસુંદરની મૃગાવતી ચો.ની પાંચમી ઢાલ, સં. ૧૬૬૮ (જયરંગકૃત કયવત્રા, ૧૯, સં.૧૭૨૧; ધર્મમંદિરત મુનિપતિ, ૪-૧૦, સં.૧૭૨૫) પ૩૮ ચતુર ચોમાસું પાડિકમી અથવા એક દિન દાસી દોડતી – સામેરી મલ્હાર (જ્ઞાનસાગરફત શાંતિનાથ, ૨૪, સં. ૧૭૨૦, આનંદઘનકત શાંતિ સ્ત, [સં. ૧૮મી સદી પૂર્વધ) પ૩૯ ચતુર નર ! પોષો પાત્ર વિશેષ - મલ્હાર ઃ જિનરાજસૂરિના શાલિભદ્ર રાસની ચોથી ઢાલ, સિં.૧૬૭૮]. (પુયહર્ષત હરિબલ, ૧૨, સં. ૧૭૩૫) પ૪૦ ચતુર વિહારી રે આતમ માંહરા (ધર્મમંદિરત મુનિપતિ, ૪-૧૩, સં.૧૭૨પ, વિનયવિજયકુત વીશી, ચન્દ્રાનન સ્ત., [. ૧૮મી સદી પૂર્વધ)). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy