SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ ૮-૧, સં.૧૮૫૮) (૨) ઘોડી તો આઇ થારા દેશમાં મારૂજી, પરણી દે પાછી વાલ હો, નણદીરા વીરા, થાં સુ નહીં બોલું મારૂજી (વીરવિજયકૃત ધમ્મિલ., ૫-૫, સં.૧૮૯૬ તથા ચન્દ્રશેખર રાસ, સં.૧૯૦૨) (૩) ઘોડી તે આવી તારા દેશમાં મારુજી (પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૫-૩, સં.૧૮૪૨) ૫૨૬ (૧) ઘોડીની ધન્યાથી જૈન ગૂર્જર કવિઓ : ૮ (ઋષભદાસકૃત ભરત રાસ, ૪૯, સં.૧૬૭૮) [સમયસુંદર(કવિયણ)કૃત સ્થૂલભદ્ર રાસ, સં.૧૬૨૧] (૨) ઘોડીનુ ઢાલ એક તેજણી ઘોડીએ (આણંદપ્રમોદકૃત શાંતિવિવાહ., ૧૭ તથા ૨૮, સં.૧૫૯૧) [(૩) ઘોડીની – મુખ બોલ્યો મુનિવર (ઋષભદાસકૃત કુમારપાળ રાસ, સં.૧૬૭૦)] ૫૨૬.૧ ચઉપઇની (જુઓ ક્ર.૫૯૨.૧) (રત્નસુંદરસ્કૃત પંચાખ્યાન ચો., સં.૧૬૨૨; જયવંતસૂરિકૃત ઋષિદત્તા રાસ, ૬, સં.૧૬૪૩; સમયપ્રમોદકૃત આરામશોભા ચો., ૫, સં.૧૬૫૧; જયચન્દ્રગણિકૃત રસરત્નરાસ, ૧૦, ૧૪ અને ૧૯, સં.૧૬૫૪; ગુવિનયકૃત નલદવદંતી પ્રબંધ, ૧૫, સં.૧૬૬૫ તથા ધન્નાશાલિભદ્ર ચો., ૨-૧૭, સં.૧૬૭૪; સમયસુંદરકૃત થાવચ્ચારિષિ ચો., ૧, સં.૧૬૯૧) ૫૨૬.૨ ચઉમાસિયાની (વિનયચન્દ્રકૃત સ્થૂલિભદ્ર બારમાસા, ૧, સં.૧૭૫૦ આસ.) પર૬.૩ ચઉ સહા તિર્લિંગ છે – ત્રુટક (પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૭-૬, સં.૧૮૪૨)] ૫૨૭ ચક્રી ભરત નરેસરુ રે, સાંભળી દેશના તાત સલુણા (રૂપવિજયકૃત પંચજ્ઞાન પૂજા, ૯, સં.૧૮૮૭) ૫૨૮ ચક્રી સનતકુમાર હો રાજેસરજી (પરમસાગરકૃત વિક્રમાદિત્ય,, ૫૯, સં.૧૭૨૪) ૫૨૯ રંગ રણરંગ મંગલ હુઆ અતિ ઘણા, ભૂરિ રણતૂર અવિદૂર વાજે – કડખાની (જુઓ ક્ર. ૨૯૭) (વિનયવિજય–યશોવિજયકૃત શ્રીપાલ રાસ, ૪-૪ સં.૧૭૩૮; જ્ઞાનવિમલકૃત અશોક રોહિણી, ૨૯, સં.૧૭૭૨) ૫૩૦ ચંગા મારું ! લાલ રંગાવો પીયા ચૂંનડી (જુઓ ક્ર.૧૫૩૫) Jain Education International For Private & Personal Use Only www.jeinelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy