________________
દેશીઓની અનુક્રમણિકા
૭૧
૪૯૭ ગોવલદે સેગુંજે હાલી, અથવા આષાઢે ભઈરૂં આવઈ – સારંગમલ્હાર
(ધર્મવર્ધનકૃત સુરસુંદરી., ૨-૯, સં. ૧૭૩૬) ૪૯૮ ગો વાછરૂઆં ચારતી, આહિરનો અવતાર, રૂડું ગોકલિયું
(પદ્મવિજયકૃત જયાનંદ, ૬-૧૧, સં.૧૮૫૮; રૂપવિજયકૃત ૪૫ આગમ પૂજા, ૨, સં. ૧૮૮૫)
પિદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૬-૨૩, સં.૧૮૪૨] ૪૯૯ ગોવાળણી ગ્યાતાં પાણી રે સુંદર (પ્રીતમ) સામળીઆ અથવા (પા.) તે
નારી વિના સુખે ખોયું રે સુંદર શામલીયા (વીરવિજયકૃત સ્કૂલભદ્ર વેલ, ૯, સં. ૧૮૬૨; માણિક્યવિજયકૃત
સ્થૂલિભદ્ર, ૩, સં.૧૮૬૭). ૫૦૦ ગોવાળીયા ! રમો મારગડો મેલ્હીને
(વીરવિજયકૃત ચન્દ્રશેખર રાસ, સં. ૧૮૦૨) ૫૦૧ ગોવિંદ ઉંચા તે આંબલા રે, ગોવિંદ નીચા માહરા બાપજીના રાજ રે,
આ હું ન જાંણો હરજી નીસર્યા રે
(કાંતિવિજયકૃત વીશી, ૬ઠું સ્ત., સં. ૧૭૭૮ લગ.) પ૦૨ ગોવિંદો પ્રાણ હમારો રે મોને જુગ લાગે ખારો રે
(સૌજન્યસુંદરકત દ્રૌપદી., ૩૦, સં.૧૮૧૮) ૫૦૩ ગૌતમ કહે જન સાંભલો, તમો પામી નરભવ એહ રે
(ઉદયસાગરકૃત કલ્યાણસાગર રાસ, ૧૯, સં.૧૮૦૨) ૫૦૪ ગૌતમ સ્વામિ સમોસર્યા
(વિનયચન્દ્રકૃત ઉત્તમકુમાર., ૧, સં.૧૭૫૨) પ૦૫ ગૌતમ સમુદ્ર કુમાર
(દયાશીલકૃત ઈલાચી, ૧૨, સં. ૧૬૬૬; ઉદયચંદકૃત શીલવતી., ૮, સં.૧૭૧૪; મોહનવિજયકૃત માનતુંગ., ૧૬, સં.૧૭૬૦; ઉદયરત્નકૃત
સુદર્શન, ૨૦, સં.૧૭૮૫) [પ૦૫.૧ ગ્વાલીયા ઘણી રે ! તું કદકા
(જુઓ ક્ર.૪૩૪)] ૫૦૬ ઘડલે ભારત મરાં છાં રાજ ! વાતાં કેમ કરો છો ? (જુઓ ૪.૧૨૮૬)
(જિનહર્ષકૃત કુમારપાલ, ૪૨, સં.૧૭૪૨)
જિનહર્ષકૃત શંખેશ્વર પાર્શ્વ સ્ત.] ૫૦૭ ઘડા વિણ માધવ મોગરડો, સોહાવું જિમઈ કાનિ – આખ્યાનની (જુઓ
.)
(દર્શનવિજયકૃત ચંદ-પ્રેમલા લચ્છી, ૩૭, સં.૧૬૮૯) [૫૦૭.૧ ઘડિ એક કરહો ઝુકાય હો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org