________________
૭૨
જૈન ગૂર્જર કવિઓ : ૮
(ધનચન્દ્રસૂરિકૃત શીલવતી રાસ, ૭, સં.૧૬મી સદી)]. ૫૦૮ ઘડિ એક ઘોને રાંણી સુંબરો, સુંબરો દિયો ન જાય, ઘડિ એક.
(નેમવિજયકૃત થંભણાદિ સ્ત., ૧૯, સં.૧૮૧૧, પદ્મવિજયકૃત ચોવીશી,
અરનાથ ત., સં.૧૯ સદી પૂર્વાર્ધ) ૫૦૯ ઘડિ ઘડિ સાંભરો સાંઈ સલુણા ! – બિહાગ, બિલાવલ
(વીરવિજયકૃત ચોસઠપ્રકારી પૂજા, સં.૧૮૭૪ તથા ૪૫ આગમ પૂજા,
સં.૧૮૮૧) પ૧૦ ઘડી ઘડીનું રૂસણઉં
(સમયસુંદરત નલ., ૨-૩, સં.૧૬૭૩) પ૧૧ ઘડી ઘડી માઈ રૂસણું ન કીજઈ
(ભાવશખરકૃત સુદર્શન., ૯, સં.૧૬૮૧) પ૧૧.૧ ઘડી દઈ લાલ તમાકુ દો
(કેશરાજકૃત રામયશોરસાયન રાસ, સં.૧૬૮૩)]. પ૧૨ ઘડુલાની
(કાંતિવિજયકૃત ચોવીશી, નમિ ત., સં.૧૭૭પ લગ.) પિ૧૨.૧ ઘડુલિયો મૂક્યો સરોવરિયાની પાળે (અથવા)
દાતણ મોડ્યો સુગુણી જઈ તણોજી
(યશોવિજયકૃત ચોવીશી, સં.૧૮મી સદી પૂવધિ) પ૧૨.૨ ઘણું જીવ તું જીવ જિનરાજ જીવો ઘણું
(રૂપવિજયકૃત વીસ સ્થાનક પૂજા, સં.૧૮૮૩)] પ૧૩ ઘણો (ઘણું) પ્યારો ઘણો (ઘણું) પ્યારો પ્રાણથી તું પ્રભુજી
(ઉદયરત્નકૃત ભુવનભાનું રાસ, ૮૮, સં. ૧૭૬૯ તથા સુદર્શન., ૨૨, - સં.૧૭૮૫; ભાણવિજયકૃત ચોવીશી, શ્રેયાંસ ત., સં.૧૮૩૦ આસ.) પ૧૪ ઘમકે ઘાઘરો રે
(રામવિજયકુત અભિનંદન સ્ત., ૧૭૮૦ આસ.) પ૧૫ ઘમ ઘમ ઘમકે ઘુઘરા રે, ઘુઘરે હીરની દોર કે, ઘમ.
(રામવિજયકૃત ચોવીશી, અભિનંદન સ્ત., સં.૧૭૮૦ આસ.) પ૧૬ ઘર આંગણ સુરતરૂ ફલ્યોજી – ધન્યાસી : જિનરાજસૂરિની ચોવીશીના
વિમલ રૂ.ની, સિં. ૧૭મી સદી ઉત્તરાધી (ધર્મમંદિરકૃત મુનિપતિ., ૯, સં. ૧૭૨૫; લાવણ્યચન્દ્રકૃત સાધુવંદના, ૪,
સં.૧૭૩૪). પ૧૭ ઘર આવો રે મનમોહન ધોટા ! – ગોડી જુઓ ક્ર.૫૧૮, ક્ર. ૧૩૮૭
(જયરંગકૃત કાવત્રા., ૬, સં.૧૭૨૧; ધર્મમંદિરત મુનિપતિ., ૩-૩, સં.૧૭૨૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org