________________
૭૦
જૈન ગૂર્જર કવિઓ : ૮
૪૮૭ ગોખે તે બેઠી રાજુલ એણી પર પિયુને વચન સુણાવે રે
(રામચંદકૃત તેજસાર રાસ, ૧૦૫, સં. ૧૮૬૦) [૪૮૭.૧ ગોખે બેઠી અરજ કરુ હું લાજ મરું ઘર આવો કહ્યું નહીં રે લો...
(જુઓ મોટી દેશી ક્ર.૩૬) ૪૮૭.૨ ગોડી ગાજે રે
(યશોવિજયકૃત ચોવીશી, સં.૧૮મી સદી પૂર્વાર્ધ) ૪૮૭.૩ ગોડીચા
(જિનહર્ષકૃત ફલવર્ધીય પાર્શ્વ સ્ત, સં.૧૭પપ આસ.) ૪૮૭.૪ ગોડી પીત રિઉં સુપાસ
(હીરોકત ધર્મબુદ્ધિ રાસ, સં.૧૬૬૪) ૪૮૭.૫ ગોડી મન લાગઉ
(જિનહર્ષકૃત શત્રુંજય રાસ, સં.૧૭પપ તથા શત્રુંજય સ્ત.)] - ૪૮૮ ગોડી માઝને જાણયો – કેદારો
(સકલચન્દ્રકૃત વાસુપૂજ્ય રાગમય સ્ત., ૪૯, સં.૧૬૫૦ આસ.) [૪૮૮.૧ ગોયમ ગણહર પય પ્રણમી કરી
(જયચન્દ્રગણિકૃત રસરત્ન રાસ, ૬, સં.૧૬૫૪)] ૪૮૯ ગોયમ ! ઘડિય મ કરે પ્રમાદ
(દીતિવિજયકૃત મંગલકલશ રાસ, ૧-૫, સં.૧૭૪૯) ૪૯૦ ગોરસ દાણ ન હોઇ રે ગોવાલિડા !
(ઉદયરત્નકૃત ચોવીશી, સં. ૧૭૭૦ આસ.) ૪૯૧ ગોરી કે નયન બડે રે લાલા
(ઉદયરત્નકૃત ભુવનભાનુ રાસ, ૯૨, સં.૧૭૬૯) ૪૯૨ ગોરી કે નેન સો ગોફન ગોલા
(ભાણચન્દ્રકૃત ચોવીશી, વિમલ સ્ત.). ૪૯૩ ગોરી ગાગરી મદ ભરી રે રતનપીયાલો હાથ, ધણરા
(જિનહર્ષકૃત શત્રુંજય રાસ, ૩-૨૬, સં.૧૭૫૫) ૪૯૪ ગોરી ગોરી ગ્વાલનીને લંબે લંબે કેશ,
વાહી ગયો રે કાન્હડો બાલે વેશ, મો શું ઝગર ગયો, આજુની મોરી માય – મો શું
(પદ્મવિજયકૃત જયાનંદ., ૮-૧૮, સં.૧૮૫૮). ૪૯૫ ગોરી મારી આવે હો રસીઆ કહતલે . (મોહનવિજયકૃત ચંદ રાસ, ૧-૧૩, સં.૧૭૮૩) ૪૯૬ ગોરી માહરી ! છોડો ઘોડલાની વાઘ રે લશ્કર વહી ગયું રે
(ગંગવિજયકૃત કુસુમશ્રી, ૨૯, સં. ૧૭૭૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org