SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૬૯ ૪૭૭ ગુરુ વિણ ગચ્છ નહિ જિન કહ્યો – અસાવરી (સકલચંદકૃત વાસુપૂજ્ય રાગમય સ્ત, પ૩, સં.૧૬૫૦ આસ.; ઋષભદાસકૃત કુમારપાલ રાસ, સં.૧૬૭), ભરત રાસ, ૪૮, સં. ૧૬૭૮ તથા ક્ષેત્રપ્રકાશ રાસ, સં.૧૬૭૮). ૪૭૮ ગુહલી કરી ગુરુ આગળ (જિનવિજયકૃત બીજી ચોવીશી, વિમલ ત., [સં.૧૮મી સદી ઉત્તરાર્ધ) ૪૭૯ ગુજરી ગોકલવાલી (જુઓ ૪.૮૦૨) જિનહર્ષકૃત ચંદનમલયાગિરી, ૨૨, સં.૧૭૪૪) [૪૭૯.૧ ગેબ સાગરની પાળ ઊભી દોય નાગરી, મહારા લાલ (પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૨-૬, સં.૧૮૪૨)] ૪૮૦ ગંદુડાની – રાજ સિંદૂડો મહક્યો એ ગરબાની દેશી [જુઓ ક્ર.૪૬૫.૧ તથા ૧૬૫૭]. (જિનહર્ષકૃત મહાબલ રાસ, ૩-૧૨, સં.૧૭૫૧; કાંતિવિજયકૃત મહાબલ રાસ, ૧–૧૬, સં. ૧૭૭પ) [૪૮૦.૧ ગોકલ ગામનઈ ગોંદર) જો મહીડઉ વેચણ ગઈ થી જો (જિનહર્ષકૃત વીશી, ૧૧, સં.૧૭૪૫) ૪૮૧ ગોકુલ ગામને ગોંદરે રે (લો) આસી લૂંટાલૂંટ, મારા વાલા રે (મોહનવિજયકૃત નર્મદા., ૨૮, સં.૧૭૫૪; ઉદયરત્નકૃત ભુવનભાનું રાસ, ૬૧, સં.૧૭૬૯; કાંતિવિજયકૃત ચોવીશી સ્ત., ૧૩, સં.૧૭૭૮; મોહનવિજયકત ચંદ રાસ, ૪-૮, સં.૧૭૮૩; ક્ષેમવર્ધનકૃત સુરસુંદરી., ૪૨, સં. ૧૮૫૨) ૪૮૨ ગોકુલની ગોપી રે ચાલી જળ ભરવા (વીરવિજયકૃત ભૂલભદ્ર વેલ, ૫, સં. ૧૮૬૨) . ૪૮૩ ગોકુલની ગોવાલણી મહી વેચવા ચાલી (વીરવિજયકુત સ્થૂલભદ્ર વેલ, ૨, સં.૧૮૬૨) [ઉત્તમવિજયકૃત નેમિરાજિમતી સ્નેહલ, સં. ૧૮૭૬] ૪૮૪ ગોકુલ મથુરા જઈ વસીયા (માણિક્યવિજયકૃત યૂલિભદ્ર., ૧૨, સં.૧૮૬૭) ૪૮૫ ગોકુલ મથુરાં રે વ્હાલા (વીરવિજયકત સ્થૂલભદ્ર વેલિ, ૧, સં.૧૮૬૨; માણિક્યવિજયકૃત સ્થૂલિભદ્ર., ૨, સં.૧૮૬૭) [ઉત્તમવિજયકત નેમિરાજિમતી સ્નેહવેલ, સં.૧૮૭૬] ૪૮૬ ગોકુલમાં જાયો(જો) જી શુદ્ધ લેવા (ઉદયરત્નકૃત હરિવંશ રાસ, ૨૦, સં.૧૭૯૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy