SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ગૂર્જર કવિઓ : ૮ (જુઓ મોટી દેશી ક.૩૫)] ૪૬૭ ગુજરાતી ફૂલડાની (વિમલકીર્તિકૃત યશોધર., ૧૪, સં. ૧૬૬૫) (ગામી) ગુજરાતી ફૂલડાંની (સમયસુંદરકૃત સાંબ., ૧૧, સં.૧૬૫૯) ૪૬૮ ગુણઠાણાનું ઢાલ (આણંદપ્રમોદકૃત શાંતિ. વિવાહ, ૭ ને ૧૫, સં. ૧૫૯૧) ૪૬૦ ગુણ (ગુરુ) ગુણદરિયો ગુણદરિયો ઉંડો અગાધ (લક્ષ્મીવિમલકૃત ચોવીશી, કુંથુ સ્ત., સિં. ૧૮૦૦ આસ.]) [૪૬૯.૧ ગુણ તણી વેલડી (જુઓ માનવિજયકૃત ન વિચાર રાસ, અંતની, સં.૧૭૪૧ આસ.)] ૪૭૧ ગુણશીલ વનમાં દેશના કાંઇ, ભાખે સોહમ સ્વામી (રૂપવિજયકૃત ૪૫ આગમ પૂજા, સં.૧૮૮૫) ૪૭૨ ગુણીય (ગુણહ) વિસાલા મંગલીકમાલા – ધન્યાસી ગોડી (સમયસુંદરકૃત બીજા પ્રત્યેક બુદ્ધ. ૧, સં.૧૬૬૫; આનંદઘનકૃત ચોવીશી, ૧૦મું સ્ત. [સં.૧૮મી સદી પૂર્વાધી; ધન્યાસી, કેસરકુશલકૃત ૧૮ પાપસ્થાનક સ., ૧૫, સં. ૧૭૩૦; જિનહર્ષકૃત મહાબલ., ૧-૧૯, સં.૧૭૫૧), [૪૭૨.૧ ગુણે ગિરુઆ તણા (જયવંતસૂરિકૃત શૃંગારમંજરી, ૨૧, સં.૧૬૧૪)] ૪૭૩ ગુમાની રૂઠડા જાંદા બે (મતિશેખરકૃત ચન્દ્રલેખા ચો., ૨૧, સં.૧૭૨૮) ૪૭૪ ગુરુઆ (ગિરૂઆ) ગુણ વીરજી ગાઇનું ત્રિભોવનનાથ – વેરાડી તથા ધન્યાશ્રી (જુઓ ક્ર.૭૩૧.૧] (ઋષભદાસકૃત કુમારપાલ રાસ, સં.૧૬૭૦; વિનયવિજયકૃત ચોવીશી, સુમતિ સ્ત, સિં.૧૮મી સદી પૂર્વાધ]; વાનશ્રાવકકૃત વિબુધવિમલસૂરિ રાસ, ૪, સં.૧૮૨૦; ક્ષેમવર્ધનકૃત સુરસુંદરી., ૪૭, સં.૧૮૫૨) ૪૭૫ ગુરુ ગીતારથ મારગ જોતાં એક મુનિ વેશિ દીઠો – આશાવરી (ઋષભદાસકૃત કુમારપાલ રાસ, સં.૧૬૭૦ તથા કયવત્રા રાસ, ૮, સં. ૧૬૮૩) [૪૭૫.૧ ગુરુ ગુણદરિયો ગુણદરિયો ઉંડો અગાધ (જુઓ ૪.૪૬૯)] ૪૭૬ ગુરુ રતનાગર એહવા હો એહવા - સોરઠી (જ્ઞાનચંદકૃત પરદેશી., ૧૭, સં.૧૭૮૯ પૂર્વે) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy