SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૬૭ (ઉદયસાગરકૃત કલ્યાણસાગર રાસ, ૪૬, સં.૧૮૦૨) ૪િ૬૩.૧ ગિરુઆ ગણપતિ રે (મહીરાજકૃત નલદવદંતી રાસ, સં.૧૬૧૨) ૪૬૩.૨ ગિરૂઆ ગુણ વીરજી ગાઈશું ત્રિભોવનનાથ (જુઓ ક્ર.૪૭૪)] ૪૬૪ ગિરૂઆ રે ગુણ તુમ તણા : યશોવિજયકૃત ચોવીશીના મહાવીર સ્વ.ની, સં.૧૮મી સદી પૂર્વાધી (રામવિજયકૃત લક્ષ્મીસાગર, સિં.૧૭૮૮ લ.સં.૧૭૯૦, વિજયલક્ષ્મીસૂરિકૃત ચોવીશી, અભિનંદન સ્ત. સિં.૧૯મી સદી પૂર્વાર્ધક વાનશ્રાવકકૃત વિબુધવિમલસૂરિ રાસ, ૧૩, સં.૧૮૨૦; પદ્મવિજયકૃત જયાનંદ., ૩-૨૩, સં.૧૮૫૮) [અમરચન્દ્રકૃત કુલધ્વજકુમાર રાસ, સં.૧૬૭૮; યશોવિજયકૃત અંતિ - જિન સ્ત., સં.૧૭૩૪; વૃદ્ધિવિજયકૃત ચિત્રસેન પદ્માવતી રાસ, સં. ૧૮૦૯; પદ્મવિજયકૃત મહાવીર સ્ત., સં.૧૮૩૦ તથા સમરાદિત્ય કેવલી રાસ, ૯-૨૬, સં.૧૮૪૨; વીરવિજયકૃત સિદ્ધાચલ ગિરનાર સંઘ ત., સં.૧૯૦૫] [ગિરૂઆ રે સદા મારી નિરમલ થાઈ દેહા રે ગિરૂઆ રે ગુણ તુમ તણા એ (ગોડીદાસકૃત નવકાર રાસ, સં.૧૭૫૨)] [૪૬૪.૧ ગિંસુકમાલના (ગજસુકુમાલના?) ચોઢાલીયાની – એણી પરિ રાણી દેવકીએ (જયવંતસૂરિકૃત શૃંગારમંજરી, ૮, સં. ૧૬૧૪)] ૪૬૫ (૧) ગીતા છંદની [જુઓ ક્ર.૨૪૬) (હીરકલશકૃત સિંહાસન બ. કથા, ૯, ૧૯ તથા ૨૯, સં. ૧૬૩૬) (૨) ગીતા છંદારી – રાગ સૂવ (સમયસુંદરકૃત મૃગા., ૨-૩, સં.૧૬૬૮ તથા નલ., ૬-૧૦, સં.૧૬૭૩) [૪૬૫.૧ ગીંદૂડાની – ગીંદુડઉ મહકઈ રાજિ ગીંદુડઉ મહકઈ (જુઓ ૪.૪૮૦) (મેઘવિજયકૃત ચોવીસ જિન સ્ત, સં. ૧૭૩૯; જિનહર્ષકૃત વીશી, ૧૩, સં.૧૭૪૫)]. ૪૬૬ ગુખિ બાંઠઉ પેખીક (આણંદપ્રમોદકત શાંતિ વિવાહ, ૮ તથા ૩૦, સં.૧૫૯૧) [૪૬૬.૧ ગુજરાત સિધાયજ્યો રાજ ! આછો ચૂડલો લે આવયો જેહડ માંને માંજરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy