________________
૬૬
જૈન ગૂર્જર કવિઓ : ૮
[૦ (ગામી) ગુજરાતી ફૂલડાંની
(જુઓ ૪.૪૬૭)]. ૪પપ ગાયો ગૌતમ ગોત્ર મુણિંદ, રસ વૈરાગ્ય ઘણો આયો
(વીરવિજયકૃત ચોસઠપ્રકારી પૂજા, સં. ૧૮૭૪)
[વીરવિજયકૃત સિદ્ધચલિ ગિરનાર સંઘ સ્ત, સં.૧૯૦૫ ૪પ૬ ગારી મત 9 રે ફકીરવા !
(ન્યાયસાગરકૃત વીશી, વજૂધર જિન સ્ત.) [૪પ૬.૧ ગાવઉ ગુણ ગરબો રે
(જિનહર્ષકૃત વીશી, ૭, સં.૧૭૬૧)] ૪૫૭ ગિરજાદેવીને વીનવું રે
(ઋષભદાસકૃત કુમારપાલ રાસ, સં.૧૬૭૦ તથા હીરવિજય રાસ, ૪૭,
સં.૧૬૮૫; મલ્હાર, જયવંતસૂરિકૃત ઋષિદરા., [૨૫], સં. ૧૬૪૩). ૪૫૮ ગિરધર આવઈ ગઉ (લઉ) – રાગ જયતશ્રી (જુઓ ક્ર.૧૫૫૪]
(સમયસુંદરકૃત પ્રત્યેક, ૪-૩, સં.૧૬૬૫; સમયસુંદરત નલ., ૧-૪, સં.૧૬૭૩ તથા ચંપક ચો., ૧-૧૨, સં.૧૬૯૫; ચન્દ્રકીર્તિકૃત ધર્મબુદ્ધિ., ૨-૮, સં.૧૬૮૨)
[રાજસિંહકૃત આરામશોભા ચરિત્ર, ૧૮, સં.૧૬૮૭] ૪૫૯ ગિરવર માંહી મેરુ વડઉ રે – રાગ સૂહવ
(વિજયશેખરકૃત ઋષિદત્તા., ૩-૬, સં.૧૭૦૭) ૪૬૦ ગિરથી ગિરિથી) ગિરિસે નદીયાં ઉતરિ(૨) રે લોલ
(રાજરત્નકૃત વિજયશેઠ., ૨૧, સં. ૧૬૯૬; જ્ઞાનસાગરકૃત શાંતિનાથ રાસ, ૧, સં. ૧૭૨૦; સત્યસાગરકૃત દેવરાજ, ૩–૧, સં. ૧૭૯૯) મિહિમાસૂરિકૃત ચૈત્યપરિપાટી, સં.૧૭૨૨; ઋદ્ધિવિજયકૃત જિન
પંચકલ્યાણક સ્ત, સં.૧૭પ૪] ૪૬૧ ગિરમાં ગોરો [? ગિરૂઓ – મારૂ
(8ષભદાસકૃત ભરત રાસ, ૪૩, સં.૧૬૭૮) [૪૬૧.૧ ગિરિથી (ગિરિસે) નદીયાં ઉતરિ રે લોલ
(જુઓ ૪.૪૬૦)] ૪૬૨ ગિરિરાજકું સદા મેરી વંદના રે
(ન્યાયસાગરકૃત ૧લી ચોવીશી, અરનાથ સ્ત, સં.૧૮મી સદી
ઉત્તરાર્ધ]; પદ્મવિજયકૃત નવપદ પૂજા, સં.૧૮૩૮). [૦ ગિરિવર.
(જુઓ ગિરવર..)] ૪૬૩ ગિરિવર દીસે રે સામી, વંદન તો કરું હું સિર નામી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org