SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૬૫ જિનહર્ષકૃત ઉપમિત., ૧૦૪, સં. ૧૭૪૫) [૪૪૯.૧ ગરબે રમવા આવિ માત જસોદા તોનઈ વીનવું રે (જિનહર્ષકત વીશી, ૧૨, સં. ૧૭૪૫ તથા ચન્દ્રાનન જિન સ્ત.)] ૪૫) ગરબો કોણને (કિણને) કોરાવ્યો કે નંદજીના લાલ રે કે ગરબો પારવતીના સીર સોહે કે નંદજીના લાલ રે (માનસાગરકૃત વિક્રમસેન, ૩-૯, સં.૧૭૨૪; જિનહર્ષકૃત શત્રુંજય રાસ, ૬-૧, સં.૧૭પપ; રામવિજયકૃત સુમતિ ત., સં.૧૭૮૦ આસ.; પદ્મવિજયકૃત જયાનંદ., સં. ૧૮૫૮) જિનહર્ષકૃત વશી, પ, સં. ૧૭૪૫ ૪પ૧ ગરવ ન કીજઈ એ સદગુરુ સીખડલી (મવર્ધનકૃત સુરસુંદરી., ૧૯, સં.૧૮૫૨, લ.સં.૧૮૬૮) ૪૫૨ (૧) ગલિયા રે સાજણ મિલ્યા મારૂ રાય, દે નયણા દો (રો) ચોટ રે ધણવારીલાલ , હસિયા પણ બોલ્યા નહી મરૂ રાય, કાંઈક મન માંહે ખોટ રે ધણવારીલાલ આજ રહો રંગ મહોલમેં મારૂ રાય – રાગ મારૂણી (સમયસુંદરકૃત સીતારામ ચો., ૯-૨, સં. ૧૬૮૭ આસ., જિનરાજસૂરિકૃત ગજસુકુમાર, ૧૦, સં.૧૬૯૯; જિનહર્ષકૃત ઉપમિત., ૩૯, સં. ૧૭૪૫) (૨) ગલીયા રે સાજણ મિલ્યા ધણવારી (જયરંગકૃત અમરસેન, ૨, સં.૧૭૦૦; જ્ઞાનસાગરકૃત ઈલાચીકુમાર, ૧૫, સં., સં.૧૭૧૯) [૦ ગંગા... (જુઓ ૪.૪૩૮) ૦ ગાડીવાલે... (જુઓ ૪.૪પ૪) ૪૫૨.૧ ગાઢા મારૂ છો હો રાજ મુખડો મંડણવાડું નથી લાયોજી.. (જુઓ મોટી દેશી ક.૩૪)]. ૪૫૩ ગાઢાં મારૂજી હો ભભક ઉડે ભાડી ચંગે અમલી પીવે કલાલ રે ગાઢા મારૂ ઉન્માદી માહરો સાહિબો (મોહનવિજયકૃત નર્મદા., ૧૪, સં. ૧૭૫૪) ૪૫૪ ગાડીવાળે લલનાં ભાડા કરે રે (ન્યાયસાગરકૃત વીશી, વીરસેન જિન સ્ત.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy