SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ (વીરવિજયકૃત ધમ્મિલ., ૪-૧૩, સં.૧૮૯૬) [૪૪૧.૧ ગડગડ ઝાઝા જશ નોબત વાજે (પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, સં.૧૮૪૨) ૪૪૧.૨ ગજસુકુમાલના ચોઢાલીયાની (જુઓ ૪૬૪.૧)] ૪૪૨ ગઢડામાં ઝૂલે સહીઆ હાથણી (નેમવિજયકૃત ધમ્મિલ., ૪-૧૩, સં.૧૭૫૦; કાંતિવિજયકૃત ચોવીશી, શ્રેયાંસ સ્ત., સં.૧૭૭૮) ૪૪૩ ગઢ બુંદીરા હાડા વહાલા ! ચલણ ન દેશું (મોહનવિજયકૃત નર્મદા., ૭, સં.૧૭૫૪) ww ૪૪૪ ગણધર દસ પૂરવધર સુંદર - કેદારો ગોડી (જિનવિજયકૃત દશદૃષ્ટાંત., ૭, સં.૧૭૩૯; તિલકવિજયકૃત બારવ્રત સ., ૧૧, સં.૧૭૪૯ પહેલાં) ૪૪૫ ગયો યોગી નાઠો નવ માંહે, નૃપ પણ કેડ ન કીધી, વિદ્યા સાધન કેરી તેહની, સામગ્રી સવી લીધી સુરીજન ! સત્ય સમો નહી કોઇ (રામચંદકૃત તેજસાર રાસ, ૨૨, સં.૧૮૬૦) ૪૪૬ (૧) ગરબાની - જગજીવન જાલમ યાદવા રે ! તુમે શાને રોકો છો રાનમાં ? તુમે સઘલે કહેવાઓ છો માધવા રે, તુમે શાને. (અમૃતવિજયકૃત શત્રુંજય તીર્થમાલા, ૧, સં.૧૮૪૦) (૨) ગરબાની – સિવરામંડપ માંડ્યો એ રાયકે, કનકવર્તી તણો રે લોલ જૈન ગૂર્જર કવિઓ: ૮ (રામચંદકૃત તેજસાર રાસ, પર, સં.૧૮૬૦) (૩) ગરબાની દેશી જોગમાયા ગરબે રમે રે (રામવિજયકૃત ચોવીશી, ૧, સં.૧૭૮૦ આસ.) [(૪) ગરબાની દેશી રાજ ગિંદૂડો મહક્યો (જુઓ ક્ર.૪૮૦)] ૪૪૭ ગરબીની હાં રે વાલ્હો સુમતિ જિણંદ જુહારિ રે, વારી જાઉં ભાંમણે રે લોલ (ચતુવિજયકૃત ચોવીશી, સુમતિ સ્ત., [સં.૧૯મી સદી ઉત્તરાર્ધ]) ૪૪૮ ગરબી પૂછે રે મારા ગરબા રે, (રામવિજયકૃત વીર સ્ત., સં.૧૭૮૦ આસ.) ૪૪૯ ગરબે રમત્યું રોલ ન કીઇ કાન્હ જો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy