SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૬૩ ૪૩૨ ખેચર રિદય કોમલ કરી, કહે સાંભલિ બાઈ ! તું મુજ માજણી બહિનડી, મુજ પડિવજિ ભાઈ પુન્ય સખાઈત જવ કરે ઃ સુરસુંદરી ચો.ની, નિયસુંદરકૃત, સં. ૧૬૪૬] (જ્ઞાનકુશલકૃત પાર્થ, ૨-૩, સં.૧૭૦૭) ૪િ૩૨.૧ ખેત્રડઈ કમાણ્યાં રે નીબઈયા બે જણા (જુઓ ક્ર.૧૦૫૮) ૪૩૨.૨ ખેલણ લખાઈ ખેતલે (જુઓ ક્ર.૫૮૮)] ૪૩૩ ખેલાની – ખેલાના ગીતની (જુઓ ક. ૨૩૨૨) (ચન્દ્રકીર્તિકૃત ધર્મબુદ્ધિ, ૨-૯, સં.૧૬૮૨; સમયસુંદરકૃત દ્રૌપદી ચો., ૨-૪, સં.૧૭૦૦). [૪૩૩.૧ ખાલીડ રે ! બેટી હાંરે ભાઈલી તું તો ઢોલીયો ઘડર્ન લાવ સાયણ હારી એ, આજ હજારી ઢોલો પ્રાહુણો (જુઓ ક્ર.૯૩) (જુઓ મોટી દેશી ક્ર.૩૩)] ૪૩૪ ગ્વાલીયા દાણી રે ! તું કદકા (લાભવર્ધનકૃત ધર્મબુદ્ધિ, ૩૮, સં. ૧૭૪૨) ૪૩પ ગઈતી પીયરીએ ને આવિતી રીસાઈ (મોહનવિજયકૃત નર્મદા., ૧૬, સં.૧૭૫૪) ૪૩૬ ગગને તેણે પ્રસ્તાવેજી આવે ખેચર કામ (ગંગાવિજયકૃત કુસુમશ્રી, ૩૨, સં.૧૭૭૭) . ૪૩૭ ગગરી લગન સીર ભારી, ગગરી ઉતાર રે બનમારી (વનમાલી) (સુજાંણકૃત ગીત) ૪૩૮ ગંગા મીના રચી શાહરી મરગલી (સમયસુંદરકૃત પ્રત્યેક બુદ્ધ, ૩–૧, સં. ૧૬૬૫) ગંગારી નારી તાહરી મિરગલી (વિજયશેખરકૃત ઋષિદત્તા., ૩-૩, સં.૧૭૦૭) ૪િ૩૮.૧ ગચ્છપતિ રાજીઓ હો લાલ (યશોવિજયકૃત સમુદ્રવહાણ સંવાદ, સં.૧૭૧૭)] ૪૩૯ ગજ મૃગ મીન પતંગ મધુકર – ગોડી (જ્ઞાનચંદકત પરદેશી, ૨૪, સં. ૧૭૦૯ પૂર્વે) ૪૪૦ ગજરાના ગીતની જુઓ ક્ર. ૧૨૩૭] (જિનહર્ષકૃત કુમારપાલ, ૧૨૬, સં.૧૭૪૨) ૪૪૧ ગજરામારૂજી ચાલ્યા ચાકરી રે, અમને શી શી ભલામણ દેશ ૧. ‘ખ્યાલીડા' શબ્દ ક્ર. ૧૮૦૭માં પણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy