SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ ૪૦૯.૨ કેસરીયા મારુ મ્હાને સાલૂ લાજ્યોજી સાંગનેરનોજી (જિનહષઁકૃત વાડીપુર મંડણ પાર્શ્વ સ્ત., ૩, સં.૧૭૫૫ આસ.)] ૪૧૦ કેસરીયો વર રૂડો લાગે જુઓ ક્ર.૨૨૨] (મોહનવિજયકૃત રત્નપાલ., ૨-૧૬, સં.૧૭૬૦) ૪૧૧ કેસરીયો સાલૂ મ્હાંનઇ મોલ ત્યાજ્યોજી (જિનહર્ષકૃત ઉપર્મિત., ૮૪, સં.૧૭૪૫ તથા મહાબલ., ૪-૩૪, સં.૧૭૫૧) [૪૧૧.૧ કેહેણી કરણી (જુઓ ક્ર.૩૩૫) જૈન ગૂર્જર કવિઓ: ૮ (ઋષભદાસકૃત કુમારપાળ રાસ, સં.૧૬૮૫)] ૪૧૨ કોઇ આણ મેલાવે સાજના [જુઓ ક્ર.૧૯૦૨, ૨૨૯૮] (મોહનવિજયકૃત નર્મદા., ૨૯, સં.૧૭૫૪) ૪૧૩ કોઇ પત્ર વ્યાવિ દીનાનાથનુ (ઉદયરત્નકૃત સુદર્શન., ૧૯, સં.૧૭૮૫) ૪૧૪ કોઇ પૂછો બંભણ જોસી રે, હિરકો મિલણ કદિ હોસી રે ? રાગ તિલંગ ધન્યાશ્રી (સમયસુંદરકૃત સીતારામ., ૮-૫, સં.૧૬૮૭ આસ.) ૪૧૫ કોઇ ભૂલ્યો [ભૂલઉ] મન સમજાવે રે (જિનહર્ષકૃત શત્રુંજય રાસ, ૯-૬, સં.૧૭૫૫) [જિનહર્ષકૃત આરામશોભા રાસ, ૭, સં.૧૭૬૧} ૪૧૬ કોઇ મોરલીવાળો બતાવે રે નાગર નંદના રે (ન્યાયસાગરકૃત ચોવીશી, ૧, સુમતિ સ્ત., [સં.૧૮મી સદી ઉત્તરાર્ધ]) ૪૧૭ કોઇ રાખે રે સુર સુભટ કોઇ રાખે (મોહનવિજયકૃત, ચંદ રાસ, ૪-૧૪, સં.૧૭૮૩) ૪૧૮ કોઇ રાખો રે પ્રાણ આધાર મારુ (મેઘરાજકૃત નલદમયંતી., ૩-૨, સં.૧૬૬૪) ૪૧૯ (૧) કોઇલઉ પરબત ધૂંધલો રે લાલ (અથવા) તોગડઇ મેવાડ લોડિયો રે લાલ (સમયસુંદરકૃત નલ., ૩-૨, સં.૧૬૭૩; જિનોદયસૂરિકૃત હંસરાજ., ૧૬, સં.૧૬૮૦; દર્શવિજયકૃત ચંદ રાસ, ૧૪, સં.૧૬૮૯, રાગ મલ્હાર, જિનરાજસૂરિષ્કૃત ગજસુકુમાર રાસ, ૧૧, સં.૧૬૮૯; ચન્દ્રકીર્તિકૃત ધર્મબુદ્ધિ., ૨-૧૪, સં.૧૬૮૨; પદ્મવિજયકૃત જયાનંદ., ૩-૨૦, સં.૧૮૫૮) (૨) કોઇલો પરબત ધૂંધલો રે લો, રમે સુરાંરી કોડ઼ી રે જારીડા (જ્ઞાનકુશલકૃત પાર્શ્વ., ૧-૬, સં.૧૭૦૭; જિનહર્ષકૃત મહાબલ., ૧-૨૪, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy