SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૪૦૫ કેડો લે છે કાહાનજી રે, મહીયારુ નહી જાઉ (મોહનવિજયકૃત રત્નપાલ., ૧-૭, સં.૧૭૬૦) [૪૦૫.૧ કેત/કેતા લખ લાગા રાજાજી રે માલીયઇજી કેતા લખ લાગા ગઢાંરી પોલિ હો મ્હારી નણદીરા વીરા હો રાજિંદ ઓલંભઉજી (જુઓ ક્ર.૩૮૩) (જિનહર્ષકૃત આદિનાથ સ્ત., સં.૧૭૫૫ આસ.; વિનયચન્દ્રકૃત ઉત્તમકુમા૨ ચિત્ર ચો., ૧૭, સં.૧૮૧૦) ૪૦૫.૨ કેતા લખ લાગા રાજાજી રે માલીયેજી કેતા લખ લાગા ગઢાંરી પોલ રે માહરા મનકેરા માન્યા, સાહિબજી સે ઓલંભો જી (જુઓ મોટી દેશી ક્ર.૩૧) ૪૦૫.૩ કેરબાની દેશી (વીરવિજયકૃત ચન્દ્રશેખરનો રાસ, સં.૧૯૦૨)] ૪૦૬ કેર મચ૨ બે કાંટો ભાંગ્યો (કનકનિધાનકૃત રત્નપાલ, ૧-૭, સં.૧૭૨૪) ૪૦૭ કેશરીઆ [કેસરીયા] ! ચઢો વરઘોડે [વરઘોડિયે] (વીરવિજયકૃત મહાવીર ગુરુ સ્તુતિ, સં.૧૮૯૦ આસ.) [પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૮-૭, સં.૧૮૪૨] ૪૦૮ કેશરીઆ ! થારે સેહરે રે, મોહ્યા રાયવિઆરિ રાયજાદા વણ્યો રે, કુંવર થારો સેહરો રે લાલ. [સરખાવો ક્ર.૨૧૯૫] (જ્ઞાનકુશલકૃત પાર્જ., ૧-૮, સં.૧૭૦૭) ૪૦૯ કેસરવરણો હો કાઢ કસુંબો, માહરા લાલ [જુઓ ક્ર.૧૦૬૮] (૫૨મસાગરકૃત વિક્રમાદિત્ય, ૫૧, સં.૧૭૨૪; નેમવિજયકૃત શીલવતી., ૨-૧, સં.૧૭૫૦; મોહનવિજયકૃત રત્નપાલ., ૨-૭, સં.૧૭૬૦ તથા ચંદ., ૪-૧૧, સં.૧૭૮૩; નેમવિજયકૃત થંભણાદિ સ્ત., ૫, સં.૧૮૧૧, ક્ષેમવર્ધનકૃત સુરસુંદરી., ૨૮, સં.૧૮૫૨, લ.સં.૧૮૬૮) પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૬-૨૧, સં.૧૮૪૨; વીરવિજયકૃત ચન્દ્રશેખરનો રાસ, સં.૧૮૦૨] [ કેસરીઆ... (જુઓ કેશરીઆ) ૪૦૯.૧ કેસરી બાગે સાહિબોજી (યશોવિજયકૃત વીશી, સં.૧૮મી સદી પૂર્વાર્ધ) ૦ કેસરીયા... (જુઓ કેશરીઆ) ૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy