________________
૫૮
જૈન ગૂર્જર કવિઓ: ૮
(આનંદઘન ચોવીશી, ૮મું સ્ત, [સં.૧૮મી સદી પૂર્વાર્ધ) ૩૯૮ કુલા બાલીઆ બાલીઆ શું કરો
(રામવિજયકૃત ચોવીશી, વિમલ ત., સં.૧૭૮૦ આસ.) [૩૯૮.૧ કુવિસન-મારગ માથે ધિગધિગ
(કેશરાજકૃત રામયશોરસાયન રાસ, સં.૧૬૮૩)] ૩૯૯ કુશલ ગુરુ પૂરઉ વંછિત કાજ – રાગ મલ્હાર
જિનરાજસૂરિકૃત શાલિ., ૪, સં.૧૬૭૮) ૦ કુંઅર ગભારો નજરે દેખતાંજી
(જુઓ ક.૩૯૩) ૦ કુંતા...
(જુઓ ક્ર.૩૯૦) ૩૯૯.૨ કુંભાર કાજી ! વાસણ ઘટના (ઘડવા) છોડ ઘો
(જુઓ મોટી દેશી ક્ર.૩૦) ૦ કુંમર (કુંવર) ગભારો નજરે જોવતાં
(જુઓ ક. ૩૩). ૪૦૦ કૂઅરજી ! યે ન પધારો આમ
(લબ્ધિકલ્લોલકત કૃતકર્મ, ૪, સં.૧૬૬૫) ૪૦૧ કૃપાનાથ ! મુઝ વીનતિ અવધારિ
જિનરાજસૂરિકૃત શાલિ., ૨૩, સં. ૧૬૭૮) સિમયપ્રમોદકૃત આરામશોભા ચો., ૧૦, સં.૧૬૫૧; જિનહર્ષકૃત
મહાવીર જિન સ્ત., સં.૧૭પપ આસ.] ૪૦૨ કૃષ્ણ સલુણા નાથ ! મહારે ઘેર આવોને
(વીરવિજયકૃત સ્કૂલભદ્ર વેલ, ૧૭, સં. ૧૮૬૨) ૪૦૩ કઈ [કેકેદ] રાણી વર માગઇઃ સમયસુંદરકૃત સીતારામ ચો.ની ખંડ
બીજાની ત્રીજી ઢાલ (સમયસુંદરકત થાવા ચો., ૨-૨, સં. ૧૬૯૧ તથા ચંપક ચો., ૭, સં.૧૬૯૫) અથવા વાત મ કાઢો વ્રજનારી ? વ્રત તણી] [જુઓ ક. ૧૮૦૫]
(ચન્દ્રકીર્તિકૃત ધર્મબુદ્ધિ., ૨-૮, સં.૧૬૮૨) ૪૦૪ કે કઈ કઈ વર લાવું લાઘઉ) – આસાવરી : સમયસુંદરની
સીતા-રામ ચો.ના ખંડ બીજાની ચોથી ઢાલ સિં. ૧૭મી સદી ઉત્તરાધી (જ્ઞાનસાગરકૃત શ્રીપાલ., ૨૯, સં.૧૭૨૬; જિનહર્ષકૃત ઉપમિત., ૧૧૮, સં.૧૭૪૫). [જિનહર્ષકૃત વીશી, ૧૯, સં.૧૭૨૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org