SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા " - પ૭ રાસ, ૧-૧૭, સં.૧૭૮૩; સત્યસાગરકૃત દેવરાજ, ૪-૧, સં.૧૮૯૯) [૩૯૦.૧ કુમતી કાં પ્રતિમા ઉત્થાપો (જિનહર્ષકૃત શત્રુંજય તીર્થ રાસ, સં.૧૭૫૫; ચતુરવિજયકૃત કુમતિવારક સુમતિને ઉપદેશ સઝાય, સં.૧૮૭૮ આસ.)] ૩૯૧ કુમર પુરંદર ચાલ્યો આગે અતિ આણંદ હીયે ધરતો (અથવા) પુરંદર ચોપઇરી જોગનારી ઢાલ : માલદેવકૃત [સં.૧૭મી સદી ઉત્તરાર્ધ (અથવા) એક દિન નિમિરાજ (નમિરાજાનો) હાથી છૂટો અતિ મદમસ્ત થકો (જુઓ ક્ર.૨૪૫ક) [૭૦૭, ૧૨૧૧] (સમયસુંદરકત નલ., ૬-૭, સં. ૧૬૭૩) રિાજસિંહકૃત આરામશોભા ચરિત્ર, ૧૦, સં.૧૬૮૭] ૩૯૨ કુમર ભલઈ આવીયઉ એ – ધન્યાસી : સમયસુંદરકત સાંબ પ્રદ્યુમ્નની ૧૩મી ઢાલ, સિં.૧૬પ૯] (ચંદ્રકીર્તિકૃત ધર્મબુદ્ધિ., ૨-૩૨, સં.૧૬૮૨) સુિમતિવલ્લભકૃત શ્રી નિર્વાણ રાસ, સં.૧૭૨૦] ૩૯૩ કુંમર (કુંઅર કુંવર) ગભારો નજરે દેખતાં જોવતાં] જી (પરમસાગરકૃત વિક્રમાદિત્ય, પર, સ. ૧૭૨૪; વિનયવિજયયશોવિજયકૃત શ્રીપાલ રાસ, ૨-૭, સં. ૧૭૩૮; વીરવિજયકૃત ધમ્મિલ., પ-૧, સં. ૧૮૯૬ તથા ચન્દ્રશેખર રાસ સં.૧૯૦૨). [ધનચન્દ્રસૂરિકૃત શીલવતી રાસ, સં.૧૬મી સદી] ૩૯૪ કુમર સુબાહુ વખાણીઇ (દયાશીલત ઈલાચી., ૧૬, સં. ૧૬૬૬; જ્ઞાનમૂર્તિત ૨૨ પરિષહ, સં.૧૭૨૫). [૩૯૪.૧ કુમર સુભાનું સુજાણથી (કેશરાજકૃત રામયશોરસાયન રાસ, સં.૧૬૮૩)] ૩૯૫ કુમરી જાણું કારજ સીધું – કેદારો ગોડી (કનકસુંદરકૃત હરિશ્ચન્દ્ર, ૩-૮, સં. ૧૬૯૭; મતિકુશલકત ચન્દ્રલેખા ચો., ૯, સં. ૧૭૨૮) ૩૯૬ કુમરી બોલાવઈ કૂબડો : સમયસુંદરની પ્રિયમેલક ચો.ની સાતમી ઢાલ, સિં. ૧૬૭૨] (સમયસુંદરકૃત ધનદત્ત., ૩, સં. ૧૬૯૬; મતિકુશલકત ચન્દ્રલેખા ચો, ૫, સં.૧૭૨૮) [સમયસુંદરકત થાવસ્થારિષિ ચો., ૧૦, સં.૧૬૯૧] . ૩૯૭ કુમરી રોવે આઠંદ કરે મુને કોઇ મુંકાવે - કેદારો તથા ગોડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy