SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ - ૫૬ જૈન ગૂર્જર કવિઓ : ૮ (જ્ઞાનચન્દ્રકૃત પરદેશી, પ, સં.૧૭૦૯ પહેલા) ૩૮૫ કિસકે બે ચેલે કિસકે બે પૂત, આતમ એકીલા હે અવધૂત જીઉ જાન લો (પરમસાગરકૃત વિક્રમાદિત્ય., ૨૨, સં.૧૭૨૪; મોહનવિજયકૃત પુણ્યપાલ., ૨૬, સં.૧૭૬૩; ક્ષેમવર્ધનકૃત સુરસુંદરી., ૩૩, સં.૧૮૫૨) [(ધનચન્દ્રસૂરિકૃત શીલવતી રાસ, સં. ૧૬મી સદી, ઋષભદાસકૃત હીરવિજયસૂરિ રાસ, સં. ૧૬૮૫; વીરવિજયકૃત ચન્દ્રશેખરનો રાસ, સં.૧૯૦૨). કિસકે ચેલે કિસકે પૂત (યશોવિજયકૃત સમુદ્રવહાણ સંવાદ, સં. ૧૭૧૭) કિસકા ચેલા બાબુ કિસકા હો પુત્ત (યશોવિજયકૃત વીશી)] ૩૮૬ કિસનપુરી કી નિજર બુરી, હાથમાં ઠીકરો ને કાખમાં છુરી નાગા કિસનપુરી ! તુજ વિણ મઢીયાં ઉજર પરી [જુઓ ક્ર.૧૦૨૧, ૧૨૬૬] (જિનહર્ષકૃત શત્રુંજય રાસ, ૩-૨૮, સં.૧૭પપ). ૩૮૭ કિહાંના તે આવ્યા બીડલા મોતીવાલા ભમરજી ! (ક્ષેમવર્ધનકૃત શાંતિદાસ, ૧૪, સં.૧૮૭૦) ૩૮૮ કીજે પરઉપગાર, મુંકી મન અંકુડો રે (૨) (જ્ઞાનકુશલકૃત પાર્શ્વ, ૧-૧૫, સં. ૧૭૦૭) [૩૮૮.૧ કીડી ચાલી સાસરે રે નૌ મણ મેંદી લગાય હાથી લીધો ગોદમેં, ઉંટ લીયો લટકાય કરેલડા (ા) ઘડ દે રે (જુઓ ક્ર.૩૨૪) (જુઓ મોટી દેશી ક. ૨૯) ૩૮૮.૨ કીધાં કર્મ ન છૂટીયે (કેશરાજકૃત રામયશોરસાયન રાસ, સં.૧૬૮૩) ૦ કુઅરજી... (જુઓ કૂઅરજી) ૩૮૮.૩ કુકડ દેખી કુંડને મન માન્યો લાલ (ઋષભદાસકૃત હીરવિજયસૂરિ રાસ, સં.૧૬૮૫)] : ૩૮૯ કુચ-બંધક બાંધી કામિની રે (ગંગવિજયકૃત કુસુમશ્રી રાસ, ૧૧, સં. ૧૭૭૭) ૩૯૦ કુંતા રે માતા ઈમ ભણે – વઈરાડી (નયસુંદરકૃત સુરસુંદરી રાસ, ૧૨, સં.૧૬૪૬, મોહનવિજયકૃત ચંદ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy