SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૫૫ (જિનરાજસૂરિકૃત ગજસુકુમાર રાસ, ૨૮, સં.૧૬૯૯; ચન્દ્રકીર્તિકૃત ધર્મબુદ્ધિ, ર-૨૧, સં.૧૬૮૨, એટલે ચન્દ્રકીર્તિએ જિનરાજસૂરિની ઢાલ લીધી લાગે છે; જિનહર્ષકૃત ઉપમિત., ૧૦૬, સં.૧૭૪૫) [૩૭૮.૧ કાળી ને પીલી વાદળી (પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૮-૩, સં.૧૮૪૨)] ૩૭૯ કાલી ને પીલી વાદળી રે રાજિ વરસે મોહલાં સિર રાય (ગુણચન્દ્રકૃત ચોવીશી, ૨૦મું સ્ત.) ૩૭૯ક કાલી ને પીલી વાદલી રાજીદ ઝરમર વરસે રે મેહ (અથવા) કાલી પીલી વાદણી સેજ બીજ ઝબુક્યા જાય. (મોહનવિજયકૃત કૃત રત્નપાલ., ૩-૬, સં. ૧૭૬૦ તથા ચંદ રાસ, ૩–૧૮, સં. ૧૭૮૩; ક્ષેમવર્ધનકૃત સુરસુંદરી., ૧૪, સં.૧૮૫૨, લ.સં.૧૮૬૮) [૩૭૯ક.૧ કાશીથી ચાલ્યા મહારાય રે (જયવંતસૂરિકૃત શૃંગારમંજરી, ૩૫, સં. ૧૬૧૪)] ૩૮૦ કાસીમાં આવ્યા રાય રે - રાગ મારૂણી (જયવંતસૂરિકત ઋષિદત્તા, [૨૧], સં.૧૬૪૩) ૩૮૧ કાલા પ્રીતિ બાવા)ધી રે – મારૂ જુઓ ક.૩૫૪] (ઋષભદાસકૃત હીરવિજય રાસ, સં. ૧૬૮૫) ૩૮૨ કાહાન વજાડઈ વાંસલી જુઓ ક્ર.૩પ૭. (ઋષભદાસકૃત કયવન્ના રાસ, ૫, સં.૧૬૮૩) [૦ કાંઇ... (જુઓ ક.૩૩૯, ૩૪૦) ૦ કાંઝી... (જુઓ ૪.૩૪૯) ૦ કાંટઉં... (જુઓ ૪૩પ૦) ૩૮૨.૨ કિણ થાંને વાલા, ચાલીયા, મારૂ !, કિણ થાને દીની સીખ રે. (જુઓ મોટી દેશી ક્ર.૨૮)]. ૩૮૨ કિતા કિત] લખ લાગા હો રાજાજી રે માલીયે જી કિત લખ લાગા ગઢોરી પ્રોલ હૌ હાં રે નાદીરા વીરા હો રજિંદ ઉલંભોજી (જુઓ .૪૦૫.૧] (લાભવધનકત ધર્મબુદ્ધિ, ૧૮, સં.૧૭૪૨) [વિનયચન્દ્રકૃત જ્ઞાતાસૂત્ર સઝાય, ૬, સં.૧૭૬૬]. ૩૮૪ કિલિ કરાઈ હાથીયઉ - જયતસિરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy