________________
૫૪
જૈન ગૂર્જર કવિઓ : ૮
૩૭૧ કામદત્ત મંત્રી ચાર રે બેઠા ત્યાંહાં સોહ
(ગંગવિજયકૃત કુસુમશ્રી., ૩૮, સં. ૧૭૭૭) ૩૭૨ કામિની ! તું મૂકને મહારો હાથ - કાનડો: સમયસુંદરની નલદમયંતી
ચો.ની ખંડ બીજાની ચોથી ઢાલ, સં.૧૬૭૩].
જિનોદયસૂરિકૃત હંસરાજ વચ્છરાજ, ૩-૭, સં. ૧૬૮૦) ૩૭૩ કાયથ કેશવા રે, સદા રે સોરંગો આવો
(લાભવર્ધનકૃત ધર્મબુદ્ધિ., ૨૫, સં.૧૭૪૨ ઉદયરત્નકૃત સુદર્શન., ૩, સં.૧૭૮૫).
ભાવપ્રભકત વીશી, સં.૧૭૮૦] [૩૭૩.૧ કાયા કામણી વીનવે રે હાં
(જુઓ ક્ર. ૩૭૦) ૩૭૩.૨ કાયા કામની બે લાલ
(જ્ઞાનવિમલકૃત ચંદ કેવલી રાસ, ૪, સં.૧૭૭૦)] ૩૭૪ કાયાપુર પાટણ મોકલું (લો)
(માનસાગરકત વિક્રમાદિત્ય/વિક્રમસેન., ૧-૪, સં. ૧૭૨૪, પ્રીતિવિજયકૃત જ્ઞાતાસૂત્ર, ૪, સં.૧૭૨૭ લગ.; મોહનવિજયકૃત ચંદ રાસ, ૪-૨૫, સં.૧૭૮૩, કાંતિવિજય પહેલાકત વાસુપૂજ્ય ભાસ, [સં. ૧૮મી સદી]) [માનસાગરકૃત સુભદ્રા રાસ, સં.૧૭પ૯; જ્ઞાનવિમલકત ચન્દ્ર કેવલી
રાસ, ૯, સં. ૧૭૭૦]. [૩૭૪.૧ કાયા માયા કારમી
(દીપવિજયકૃત મંગલકલશ રાસ, સં.૧૭૪૯)] ૩૭પ કાયા-વાડી કારમી રે - મલ્હાર
(28ષભદાસકૃત કુમારપાલ રાસ, સં. ૧૬૭૦) [૦ કારણ કુણ સમારઈ દેહા
(જુઓ ૪.૩૭૭)] ૩૭૬ કાર્તિક માસે ઉતા મેહલી ચાલ્યા રે : થોભણના બાર માસની લાગે છે,
[સં.૧૮૦૦ આસ.]
(રંગવિજયકૃત શંખેશ્વર જી., ૧૨, સં. ૧૮૪૯) [૩૭૬.૧ કાર્તિકે કૃષ્ણ ચાલ્યા કાલીએ
(વીરવિજયકૃત સિદ્ધાચલ ગિરનાર સંઘ સ્ત, સં.૧૯૦૫) ૩૭૭ કારણ કુલ સમારઈ કેહા (જુઓ ૪.૩૦૭).
(સમયસુંદરકત મૃગાવતી., ૧-૩, સં.૧૬૬૮) ૩૭૮ કાલ અનંતાનંત ભવ માહિં ભમતાં હો જે વેદન સહીએ :
જિનરાજસૂરિની ચોવીસીના ૧૬મા સ્તની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org