SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૫૩ સં. ૧૭૫૪) ૩૬૩ કાનૂડો મુંને લે ગયો રે (ઉદયરત્નકૃત ચોવીશી, સં.૧૭૭૨) ૩૬૪ કાને મુદ્રા શિર જટા (મોહનવિજયકૃત રત્નપાલ., ૩-૧૨, સં.૧૭૬૦) ૦િ કાન્હઆનું... (જુઓ ક્ર.૩પ૧) ૩૬૪.૧ કાન્હજી મેલોને કાંબલી રે. (જુઓ ક્ર.૩૫૫) (જ્ઞાનવિમલકત ચન્દ્ર કેવલી રાસ, ૩૨, સં. ૧૭૭૦) ૩૬૪.૨ કાન્હડા ! હું તો થાકે વારણે જાઉં... (જુઓ મોટી દેશી ક્ર.૨૭) 0 કાન્હ... (જુઓ ૪.૩પ૨, ૩પ૩) ૦ કાન્હાં.. (જુઓ ક્ર.૩પ૪)] ૩૬૫ કાબિલ તમે મત ચાલસો, આવ્યો વરસાલો કાબિલ પાણી લાગણો, મત રહો વરસાલો કાબિલ મત ચાલો સિરખાવો ક્ર.૮૨૮]. (માનસાગરનો વિક્રમસેન., ૨-૭, સં.૧૭૨૪; મોહનવિજયનો રત્નપાલ, ૩-૪, સં.૧૭૬૦) [૩૬૫.૧ કાબેરીપુર રાજિયઉ (ગુણવિનયકત ધન્નાશાલિભદ્ર ચો., ૩૦, સં.૧૬૭૪) ૩૬૫.૨ કામ છે, કામ છે, કામ છે કે નહીં આવેંજી મારે કામ છે રે (દયાવિમલકત ભોયણી મલ્લિનાથના ઢાળિયાં, સં.૧૯૩૨)] ૩૬૬ કામણગારા રે લોક (સમયસુંદરકૃતિ પ્રત્યેક, ૨-૩, સં.૧૬૬૫) ૩૬૭ કામણગારો એ કૂકડો (વીરવિજયકૃત ધમિલ, ૪-૧૦, સં.૧૮૯૬) ૩૬૮ કામણગારો કાનુડો રે (ઉદયસાગરકૃત કલ્યાણસાગર રાસ, ૩૯, સં.૧૮૦૨). ૩૬૯ કામણની દેસી ગુજરાતી – પાસ પ્રભુ પ્રણમી સિર નામી. (ભાવશેખરકૃત રૂપસેન., સં.૧૬૮૩) ૩૭૦ કામણી કાયા (કાયા કામણી) વીનવે રે હાં – કેદારો ગોડી (કનકસુંદરકત હરિશ્ચન્દ્ર, ૩-૪, સં. ૧૬૯૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy