SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ , પર જૈન ગૂર્જર કવિઓ : ૮ (ગંગવિજયકૃત કુસુમશ્રી, પ૦, સં.૧૭૭૭) ૩૫૦ કાંટઉ સાસઇજી (જિનહર્ષકૃત ઉપમિત., પપ, સં. ૧૭૪૫) ૩પ૧ કાન્હઆનું ચંગઉ માઢ રે (સમયસુંદરકૃત દ્રૌપદી ચો., ૨-૭, સં. ૧૭૦૦) ૩પ૨ કાન્હ ! તાહરી વાંસલી મેં શુંણી કાનમાં (ઉદયરત્નકૃત ચોવીશી, સં.૧૭૭૨). ૩પ૩ કાન્હ સીધારે વૃંદાવનકો (કાંતિવિજય ચોવીશી, મલ્લિ સ્ત., સં. ૧૭૭૮). - ૩૫૪ કાન્હો પ્રીતિ બાંધી હો – રાગ મારૂણી જુિઓ ક.૩૮૧] . (સમયસુંદરકૃત મૃગાવતી., ૨-૨, સં. ૧૬૬૮) [૩૫૪.૧ કાનજી ચાખડીએ ચડીને ખડ્યા તો ભલે પડ્યા રે લોલ (ખોડાજીકૃત ૨૪ તીર્થકરનું ચોઢાળિયું, સં.૧૯૧૮)} ૩૫૫ કાનજી મેલીને (મેહુલોને) કાબલી રે (જુઓ ૩૬૪.૧] (મોહનવિજયકૃત નર્મદા., પ૦, સં.૧૭૫૪, ચંદ રાસ, ૩-૨૪, સં.૧૭૮૩; ક્ષેમવર્ધનકૃત સુરસુંદરી, ૧૩, સં.૧૮૫ર, લ.સં.૧૮૬૮). ૩પ૬ કાંનનમિં કાઊસગિ રહુઉ રે (સમયસુંદરકૃત દાનશીલતભાવના સંવાદ, ૪, સં. ૧૬૭૨; સુમતિવિજય કૃત રત્નકીર્તિ ચો., ૮, સં.૧૭૪૯) ૩પ૭ કાન વજાવે વાંસલી, હરિ જોવા સરીખો – આશાવરી સિંધુઓ જુઓ ક્ર.-૩૮૨] [૩પ૭. કાના પ્રીતિ લાગો હો (કેશરાજકૃત રામયશોરસાયન રાસ, સં.૧૬૮૩)] ૩પ૮ કાનુડા ! માર માં કાંકરડી, મીઠડાં ! ફુટશ્ય ગાગરડી (ન્યાયસાગરકૃત ૧લી ચોવીશી, પાર્શ્વ સ્ત, સિં.૧૮મી સદી ઉત્તરાર્ધ) ૩૫૯ કાનુડે એમ હું કીધું રે મારું મનડું ઉતારીને લીધે રે (મોહનવિજયકૃત ચંદ રાસ, ૨-૧૪, સં. ૧૭૮૩) ૩૬૦ કાર્ડ કાલે ધૂતારે હાંને કામણીઉ કીધો (લાભવર્ધનકૃત ધર્મબુદ્ધિ., ૨૭, સં.૧૭૪૨) ૩૬૧ કાનૂડો (તો) વેણ વજાવે (વીણ વજાડે). (મોહનવિજયકૃત રત્નપાલ, ૩-૬, સં. ૧૭૬૦ તથા ચંદ રાસ, ૪-૧૫, સં.૧૭૮૩). ૩૬૨ કાનૂડો તો હવે) વીણ વજાડે કાલંકીને કાંઠે (મોહનવિજયકૃત હરિવહન રાસ, ૧૬, સં. ૧૭૫૫ તથા નર્મદા, ૪૭, Jain Education International For Private & Personal Use Only.. www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy