________________
દેશીઓની અનુક્રમણિકા
૫૧
સં.૧૭૯૩) [જિનહર્ષકત વીશી, કલશ, સં.૧૭૨૭ તથા હરિબલમચ્છી રાસ,
સં. ૧૭૪૬; વિનયચન્દ્રત ઉત્તમકુમારચરિત્ર ચો, ૭, સં.૧૮૧૦) [૩૪૪.૧ કાચી કલી અનારકી રે હાં
(વિનયચન્દ્રકૃત વીશી, ૧૮, સં.૧૭૫૪) ૩૪૪.૨ કાચી કલી અનારકી રે હાં, મેરે અરહના
(સમયસુંદરકૃત થાવસ્થારિષિ ચો., ૮, સં. ૧૬૭૧)] ૩૪૫ કાચી કલી અનારકી રે હાં, સુવટો (સુડો) રહિઉ લોભાય,
ભમર રહ્યો લલચાય, મેરે ઢોલણાં – રાગ કેદારો ગોડી (સમયસુંદરકૃતિ પ્રત્યેકબુદ્ધ, ૧-૪, સં.૧૬૬૫ તથા થાવસ્યા ચો., ૧-૮, સં. ૧૬૯૧; જ્ઞાનસાગરકૃત શ્રીપાલ., ૯, સં.૧૭૨૬; જયરંગકૃત કાવત્રા., ૨૪, સં.૧૭૨૧; જિનચન્દ્રસૂરિકૃત. મેઘકુમાર., ૩૧,
સં.૧૭૨૭; દીતિવિજયકૃત મંગલકલશ., ૧–૧૦, સં.૧૭૪૯) ૩૪૬ કાછબાની – રાગ સોરઠી જુિઓ ક્ર.૨૧૩].
(સમયસુંદરકૃત મૃગા., ૧-૧૩, સં.૧૬૬૮). [ગુણવિનયકૃત ધન્નાશાલિભદ્ર ચો., ૨૪, સં.૧૬૭૪ કાછિબા કાછ તણા હો રાંણાં, કાછિબા હો કાછ તણા, વસે તો વાસો સાહિબ હે દી – એ જાતિ (જ્ઞાનકુશલકૃત પાર્થ, ૩-૨, સં.૧૭૦૭) કછબાની (જિનહર્ષકૃત કુમારપાલ., ૧૦૧ સં.૧૭૪૨; ઉદયરત્નકૃત સુદર્શન., ૧૩,
સં.૧૭૮૫) ૩૪૭ કાજલ નીકો રોજા લાલ (કાજલ નીકો રોજ લાલ – મલ્હાર
(જયરંગકૃત કાવત્રા., ૧૭, સં.૧૭૨૧) [કાજલ નીકુ રોજ લાલ
(રાજસિંહકૃત આરામશોભા ચરિત્ર, ૧૬, સં.૧૬૮૭)]. ૩૪૮ કાજ સીધાં સકલ હવઈ સાર – સામેરી અથવા જત્તનીની
(ઋષભદાસકૃત કુમારપાલ રાસ, સં.૧૬૭૦; જિનહર્ષકત ઉપમિત, ૫, સં.૧૭૪૫; મોહનવિજયકૃત રત્નપાલ., ૩-૨, સં. ૧૭૬૦; વીરવિજયકૃત પંચકલ્યાણક પૂજા, સં.૧૮૮૯)
[યશોવિજયકૃત ચોવીશી, સં.૧૮મી સદી પૂર્વાર્ધ) ૩૪૯ કાંઝી નાયક રે, સાંભલો મુજ અવદાત, વાત કહું વારૂપણે કાંઝી નાયક
રેઃ નેમવિજયના શીલવતી રાસની ખંડ ૫ ઢાલ ૭મીની સિં.૧૭૫૦ અથવા વણજારાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org