SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ગૂર્જર કવિઓ : ૮ (રંગવિજયકૃત શંખેશ્વર જી., ૧૭, સં.૧૮૪૯ તથા પાર્શ્વનાથ., ૫, સં.૧૮૬૦) ૩૩૮ કહો રે પંડિત અરથ વિચારી (કેસરકુશલકૃત ૧૮ પાપસ્થાનક સં., ૨, સં.૧૭૩૦) [૦ કંકણ... (જુઓ ક. ૨૯૩) ૦ કંત... (જુઓ ક્ર.૨૯૯) ૩૩૮.૧ કંતા મોનઈ ડુંગરીયલ દેખાલી રે (જિનહર્ષકૃત પાડ્યું. દશભવ સ્ત., ૨, સં.૧૭પપ આસ.) ૦ કપિલપુરનો... (જુઓ ૪.૩૦૩) ૦ કંસાર..., કંસારનું..., કંસારી... (જુઓ ક.૩૩૦થી ૩૩૨)]. ૩૩૯ કાંઈ પાપો પાયો રે ગુસાંઈ ! અમ્હાંને તંબા માહિલો રામરસ (પ્રેમરસ) પાજ્યો (કાંતિવિજયકૃત ચોવીશી, પાર્શ્વ સ્ત, સં.૧૭૭૮) ૩૪૦ કાંઈ બનડી રે કાજે બનડો અડ રહ્યો વારૂજી (રૂપવિજયકૃત ૪૫ આગમ પૂજા, સં. ૧૮૮૫) ૩૪૧, કાઉસગ વ્રત રહ્યાં નેમી તવ રાજુલ રૂપ નિહાળે રે (રામચંદકત તેજસાર રાસ ૧૦૪, સં.૧૮૬૦) ૩૪૨ કાદ આયા પાતસાહરા, ગાઢા મારૂજી ! ગાઢા મારૂ ! ઊભી ઉંબરીયારી બારિ, સુગુણીરા મારૂજી હોજી રાજ્ય (ઉદયરત્નકૃત જીતારિ સ, સં.૧૭૭૦ લગ.) ૩િ૪૨.૧ કાગ૬ મેલો એ, ઉદયભાણરી મૈણી ! મૈણી ! તોને કાગદ મેલું હો... (જુઓ મોટી દેશી કે. ૨૬)] [૩૪૩ કાગલ લખિ દીધઉ રે વિપ્ર ચાલ્યઉ સીધઉં રે - સિંધુઓ : સમયસુંદરના પ્રથમ પ્રત્યેકબુદ્ધ રાસની સાતમી ઢાલ, [૧૬૬૫ (સોરઠ, ગુણવિનયકૃત મૂલદેવ., ૫, સં.૧૬૭૩: જ્ઞાનચંદકત પરદેશી.. ૧૫, સં. ૧૭૦૯ પહેલાં) ૩૪૪ કાગલીયો કિરતાર ભણી સી પરિ લિખું રે ઃ જિનરાજસૂરિકત ચોવીશીના ૬ઠા સ્તની (જિનરાજસૂરિકૃત ગજસુકુમાર., ૨૬, સં. ૧૬૯૯; દીતિવિજયકૃત મંગલકલશ, ૨-૩, સં. ૧૭૪૯; વલ્લભકુશલકૃત હેમચન્દ્રગણિ રાસ, ૭, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy