________________
દેશીઓની અનુક્રમણિકા
G
૩૩૨ કંસારી મન મોહઈ – ઉલાલાની
(ઋષભદાસકૃત કુમારપાલ રાસ, સં. ૧૬૭૦) [૩૩૨.૧ કહઈ છઇ કોશ કામિ – મારુણી
(મહીરાજકૃત નલદવતી રાસ, સં.૧૬૧૨) ૩૩૨.૨ કહણી તો કરણી વિણ કાચી
(માનવિજયકૃત ન વિચાર રાસ, સં. ૧૭૪૧ આસ.) ૩૩૨-૩ કહાન આવોજી ઓરા રે કહું એક વાતલડી
(પવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૮-૧૮, સં.૧૮૪૨) ૩૩૨.૪ કહિઈ મિલર્ચાઈ મુનિવર એહવા
(જુઓ ક્ર.૨૯૨ તથા ૪૨૮.૨) ૩૩૨.૫ કહિ કુરંગી હરણલા
(રાજસિંહકૃત આરામશોભા ચરિત્ર, ૨૬, સં. ૧૬૮૭)] ૩૩૩ કહિજ્યો પંડિત એ હીયાલી, તુહે છૌ ચતુર વિચારી
(સમયસુંદરકત ચંપક ચો., ૧-૧૩, સં. ૧૬૯૫). [૩૩૩.૧ કહિણી કરણી તુઝ વિણ દૂજો/સાચો
(જુઓ ક્ર.૩૩૫)]. ૩૩૪ કહિને કિહાંથી આવીયા રે ?
(જિનરાજસૂરિકૃત ગજસુકુમાર રાસ, ૧૧, સં.૧૬૯૯) [૩૩૪.૧ કહીઈ વંદીસ મુનિવર એહવા
(જુઓ ક્ર. ૧૦૫૮) ૩૩૪.૨ કહે કમલા ગોપાલ પ્રતું રે
(વીરવિજયકૃત નેમિ. વિવાહલો, સં.૧૮૬૦)]. ૩૩૫ કહેણી કહિણી] કરણી સુઝ વિણ સાચો દૂજો] નિ દીઠો યોગી રે –
ધન્યાશ્રી [જુઓ ક્ર.૪૧૧.૧] (ઋષભદાસકૃત ભરત રાસ, ૬૩, ૭૮ ને ૮૧, સં. ૧૬૭૮, ક્ષેત્રપ્રકાશ રાસ, [સં.૧૬૭૮], કાવત્રા રાસ, ૧૬, સં.૧૬૮૩ તથા વીરસેન રાસ.) ઋિષભદાસકૃત સમકિત રાસ, સં. ૧૬૭૮ તથા રોહણિયા મુનિ રાસ, અંતની, સં.૧૬૮૮; યશોવિજયકૃત ૩૫૦ ગાથા ., સં. ૧૮મી સદી
પૂર્વાર્ધ ૩૩૬ કહે તિક્ષશિલા ધણી બાહૂબલી સુવિચાર અથવા વૈતરણીની
(જિનચન્દ્રસૂરિકૃત મેઘકુમાર, ૪૫, સં. ૧૭૨૭) [૩૩૬.૧ કહે નાયક સુણો માહરી એ
(જુઓ ક્ર. ૧૦૩૩)] ૩૩૭ કહોજી બ્રાહ્મણ કિહાંથી રે આવ્યા, કાગલિયા તે ચાના લાવ્યા ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org