________________
४८
જૈન ગૂર્જર કવિઓ : ૮
૩૨૪.૨ કર્મહીંડોલણઈ માઈ ઝૂલઈ ચૈતનરાય
(જુઓ ક્ર.૨૨૬૭)] ૩૨૫ (૧) કલાલકી ! તેં મારો (મેરો) રાજિંદ મોહીયો હો લાલ જુઓ
ક.૩૨૮] (માનસાગરકૃત વિક્રમાદિત્ય, ૨૨, સં.૧૭૨૪; વિક્રમસેન, ૩-૨, સં. ૧૭૨૪; લાભવર્ધનકૃત વિક્રમાદિત્ય, સં. ૧૭૨૭) [જ્ઞાનવિમલકત ચન્દ્ર કેવલી રાસ, ૩૧, સં. ૧૭૭૦] (૨) કલાલિકી ! તેં હારો રાજિંદ મોહીયો ભોલવ્યો) હો લાલ જિનહર્ષકૃત મહાબલ., ૩-૨૧, સં.૧૭૫૧) [(૩) કલાલકીરી
જિનહર્ષકૃત રહનેમિ રાજિમતી ગીત, સં.૧૭પપ આસ.) ૩૨૬ કલાલણિરી – ઊઠિ કલાલણિ ભર ઘડો હૈ, નૈણે નીંદ નિવારી,
મદરો છાક્યો સાહિબો હૈ, ઉભો ઘર રે બારિ ૧, કલાતી મોકલ હે ઘરમાં (જયરંગકૃત અમરસેન, ૯, સં.૧૭00, જ્ઞાનસાગરકૃત નંદિષેણ, ૪,
સં.૧૭૨૫) ૩૨૭ કલાલણી લિજૂઆ
(જ્ઞાનસાગરકૃત ચિત્રસંભૂતિ., ૨૩, સં. ૧૭૨ ૧) ૩૨૮ કલાલીની
(સમયસુંદરકૃત દ્રૌપદી ચો., ૩-૨, સં.૧૭00) [કલાલીરી – તૈ મેરો મનડો મોહીયો રે, જલ મોહ્યો સારી રાત કલાલી હે ! (જુઓ ક.૩૨૫)
(જુઓ મોટી દેશી ક્ર.૨૪)]. [૩૨૮.૧ કલાંહણ મેહ ! ગોખ ગૌરી દીવલો બલૈ મન ભોલા હો કરિય
(જુઓ મોટી દેશી ક.૨૫) ૩૨૮.૨ કલીયઉ કલાલે મદ પીયઉ રે, કાંઈ સાંઈ નારદ સાથિ રે
(જિનહર્ષકૃત પાર્શ્વનાથ સ્ત., સં.૧૭૫૫ આસ.) ૩૨૯ કસિયાનેં તંબૂ પીહલરાયે ખડા કીયા હો માહરા સાહેબા
(મોહનવિજયકૃત ચંદ રાસ, ૨-૧૫, સં. ૧૭૮૩) ૩૩૦ કંસાર નિપાયા બહુ પરે
(રંગવિજયકૃત પાર્શ્વનાથ; ૧૪, સં.૧૮૬૦) ૩૩૧ કંસારનું ઢાલ
(આણંદપ્રમોદકૃત શાંતિ. વિવાહ, ૨૬, સં.૧૫૯૧, પાટણ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org