SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ४७ ૩૨૧.૨ કરહા, ચાલ ઉતાવલો, પગડે છે ગણગોરજી. (જુઓ મોટી દેશી ક્ર. ૨૨) . ૩૨૧.૩ કરહો કરીને ગાઈયે જી, લોક જાણે એ ઊંટ હો... (જુઓ મોટી દેશી ક્ર.૨૩) ૩૨૧.૪ કરિ તપ ઉજવણઉ કરઈ એ (ગુણવિનયકૃત ધત્રા શાલિભદ્ર ચો., ૫૦, સં.૧૬૭૪) ૩૨૧.૫ કરિ પટકૂલે રે લૂંછણા (યશોવિજયકત મૌન એકાદશી સ્ત., સં.૧૭૩૨)]. ૩૨૨ કરિ સિણગાર વૃંદાવન માલી રાધા રમવા ચાલી રે હારી સખી રે સહેલી (જુઓ ક્ર.૩૨૩) જિનહર્ષકૃત કુમારપાલ, ૧૧૩, સં.૧૭૪૨) [૩૨૨.૧ કરીજઈ રે રંગપૂજા (ગુણવિનયકૃત નલદવદંતી પ્રબંધ, ૧૨, સં. ૧૬૬૫)]. ૩૨૩ કરી શૃંગાર વંકાવન માલિ, રાધા રમવા ચાલી રે માહરી સખી રે સહેલી (જુઓ ક.૩૨૨) (લક્ષ્મીવિમલકત ચોવીશી, અરનાથ ત., સિં.૧૮૦૦ આસ.]) [૩૨૩.૧ કરે રે વિલાપ મૃગાવતી, રાય કોય છોડાવે (જુઓ ક્ર.૧૧૬૯.૧)] ૩૨૪ કરેલણાં (કરેલડાં) ઘડિ દે રે ઘડિ દે રે મહંત સોનાર, કરેલડા ઘડિ દે રે – કેદારો [જુઓ ક.૩૨૮.૧] . (ધનજીકૃત સિદ્ધદત્ત., સં.૧૬૬૫ આસ.; જ્ઞાનસાગરકૃત શ્રીપાલ, ૨૩, સં.૧૭૨૬, આર્દ્રકુમાર, ૮, સં. ૧૭૨૭ તથા મંદિષેણ, ૧૧, સં.૧૭૨૫) કરેલણાંની (જિનહર્ષકૃત ઉપમિત., ૭૮, સં.૧૭૪૫ તથા મહાબલ, ૨-૧૨, સં.૧૭૫૧; ક્ષેમવર્ધનકૃત સુરસુંદરી., ૨૭, સં.૧૮૫૨; પદ્મવિજયકૃત જયાનંદ., ૪–૧૩, સં.૧૮૫૮) [જ્ઞાનવિમલકત ચન્દ્ર કેવલી રાસ, ૯, સં.૧૭૭૦, પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૩-૩, સં.૧૮૪૨; જ્ઞાનસારકત વીશી, સં.૧૮૭૮] [૩૨૪.૧ કર્મ તણી ગતિ કિણહી ન જાણવી (કેશરાજકૃત રામયશોરસાયન રાસ, સં.૧૬૮૩)] ૦ કર્મ ન છૂટે રે પ્રાણીઓ (જુઓ .૩૧૦) ૧. કરેલાં એટલે કરેલાં = હાથનાં કડાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy