SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ४६ જૈન ગૂર્જર કવિઓ : ૮ (સમયસુંદરત નલ., ૨-૨, સં.૧૬૭૩; જયરંગકૃત કયવત્રા., ર૬, સં.૧૭૨૧; નેમવિજયકૃત શીલવતી, ૩-૧૨, સં. ૧૭૫૦; મોહનવિજયકૃત ચંદ રાસ, ૪-૭, સં.૧૭૮૩) વિનયવિજય-યશોવિજયકૃત શ્રીપાળ રાસ, ૨-૮, સં.૧૭૩૮] ૩૧૮ કરતાં હું તો પ્રીતિ સહુ હીંસી કરે રે, સહુ હીંસી કરે રે – મલાર રાગ : જિનરાજસૂરિની ચોવીસીના પાંચમાં સ્તવનની (જિનરાજસૂરિકૃત ગજસુકુમાર, ૧૭, સં. ૧૬૯૯; જિનહર્ષકૃત ઉપમિત., ૨૭, સં. ૧૭૪૫; દેવચન્દ્રકૃત ચોવીશી, મલ્લિ ., સં.૧૮મી સદી ઉત્તરાધી). [૩૧૮.૧ કરતી અરજી જે જમવારી (ગુણવિનયકૃત ધન્નાશાલિભદ્ર ચો., ૧૮, સં.૧૬૭૪) ૦ કરમ ન છૂટે રે પ્રાણીઓ (જુઓ ક.૩૧૦)]. ૩૧૯ કરમપરીક્ષા કરણ કુમર ચલ્યો રે – રાગ રામગ્રી : સમયસુંદરની પ્રિયમેલક ચો.ની ત્રીજી ઢાલ, સિં.૧૬૭૨૩ (દર્શનવિજયકૃત ચંદ રાસ, ૧૨, સં. ૧૬૮૯; જિનરાજસૂરિકૃત વીશી, ૧૭, (સં. ૧૭મી સદી ઉત્તરાર્ધ]; ચન્દ્રકીર્તિકૃત ધર્મબુદ્ધિ, ૧-૩, સં.૧૬૮૨; મારૂ, આનંદઘનકૃત ચોવીશી, ૧લું સ્ત., સિં.૧૮મી સદી પૂર્વાધ]; રાગ મારવણી, ધર્મવર્ધનકૃત સુરસુંદરી, ૨-૮, સં.૧૭૩૬; જિનહર્ષકૃત ઉપમિત, ૯૧, સં.૧૭૪૫ તથા મહાબલ., ૧-૧૩, સં.૧૭પ૧). જિનહર્ષકૃત આરામશોભા રાસ, ૧૧, સં. ૧૭૬૧; અજ્ઞાતક દેવકીજી છ ભાયારી રાસ, ૮, સં.૧૮૦૦ આસ.] ૩૨૦ કરમ સમો નહી કોઈ (સૌજન્યસુંદરકત દ્રૌપદી., ૧૬, સં.૧૮૧૮) [૩૨૦.૧ કરહલડીની (જુઓ ક્ર.૬૬૫, ૭૩૩). ૩૨૦.૨ કરહલડી મીત્યારી માલ આણ મિલાવો ધનરી કરતલડી (જુઓ ક્ર.૬૬૫)] ૩૨૧ કરહલાની (જુઓ ક્ર. ૧૭૦૮) [રાજસિંહકૃત આરામશોભા ચરિત્ર, ૨૬, સં. ૧૬૮૭] , [૩૨૧.૧ કરહલી દેશી (ધનચન્દ્રસૂરિકૃત શીલવતી રાસ, ૮, સં.૧૬મી સદી) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy