________________
દેશીઓની અનુક્રમણિકા
૩૦૮ કમલરસ ઝૂંબખડાં – ઝૂંબડું [જુઓ ક્ર.૭૩૫]
(ઉદયરત્નકૃત ભુવનભાનુ રાસ, ૯૪, સં.૧૭૬૯ રામવિજયકૃત ચોવીશી, પદ્મપ્રભ સ્ત., સં.૧૭૮૦ આસ.) ૩૦૯ કમલાવતીની - ગોડી
(ઋષભદાસકૃત હીરવિજય રાસ, સં.૧૬૮૫) ૩૧૦ કર્મ[કરમ ન છૂટે રે પ્રાણીઆ
(મોહનવિજયકૃત પુણ્યપાલ., ૫, સં.૧૭૬૩; પદ્મવિજયકૃત જયાનંદ., ૩-૧૭, સં.૧૮૫૮)
યશોવિજયકૃત ચોવીશી, સં.૧૮મી સદી પૂર્વાર્ધ; પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૩૯, સં.૧૮૪૨; વીરવિજયકૃત ચન્દ્રશેખરનો રાસ, સં.૧૯૦૨]
૩૧૧ કર આંગલી કમાડ વજાવઇ – ગુડી
(જયવંતસૂરિકૃત ઋષિદત્તા., સં.૧૬૪૩)
૩૧૨ કરઇ રે ચીતારી નિંદા આપણીજી : સમયસુંદરના ચોથા પ્રત્યેક બુદ્ધ રાસની ચોથી ઢાલ, [સં.૧૬૬૫]
અથવા વીર વખાણી રાંણી ચેલણાજી ઃ એ પણ એમના ગીતની
(સમયસુંદરકૃત નલ., ૪-૪, સં.૧૬૭૩)
૩૧૩ કરકંડૂનઈ કરું વંદણા હું વારી લાલ
(જિનહષઁકૃત ચંદનમલયાગિરી., ૨૧, સં.૧૭૪૪)
૪૫
[જિનવિજયકૃત પંચમી સ્ત., સં.૧૭૯૩; પદ્મવિજયકૃત સમાદિત્ય કેવલી રાસ, ૨-૩૩, સં.૧૮૪૨] [કરકંડૂને કરું વંદણા હું વારી
વાલ્ડેસર મુઝ વિનતી ગોડીચા
(જિનહર્ષકૃત ઢંઢણકુમાર સઝાય, સં.૧૭૫૫ આસ.)]
૩૧૪ કરકંડૂનઈ બાલપણાથી ખાજ કુંતી અતિ ગાઢી ઃ સમયસુંદરના ચોથા પ્રત્યેકબુદ્ધ રાસની સાતમી ઢાલ, [સં.૧૬૬૫]
(ચન્દ્રકીર્તિકૃત ધર્મબુદ્ધિ., ૨-૫, સં.૧૬૮૨)
૩૧૫ કર જોડી આપિલ રહી, લેઇ રિજન પાસે રેઃ જિનરાજસૂરિકૃત શાલિભદ્ર રાસની ૨૫મી ઢાલ [સં.૧૬૭૮]
(સમયસુંદરકૃત ચંપક ચો., ૨-૧, સં.૧૬૯૫; જયરંગકૃત કયવત્રા., ૧, સં.૧૭૨૧)
૩૧૬ કર જોડી મંત્રિ કહે
(કાંતિવિજયકૃત્ત મહાબલ રાસ, ૧-૨, સં.૧૭૭૫)
૩૧૭ કરડો જિહાં (તિાં) કોટવાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org