SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ (ગુવિનયકૃત ધન્ના શાલિભદ્ર ચો., ૧૫, સં.૧૬૭૪) ૩૦૨.૨ કનઉ ઠમિક ઠમિક પાય પાવરી વજાઇ, ગજગતિ બાંહ લુડાવઇ, રંગભીની ગોવાલણી આવઇ (સમયસુંદરકૃત વલ્કલચીરી ચો., ૭, સં.૧૬૮૧] ૩૦૩ કંપિલ્લપુરનો રાજીયઉ - અસાઉરી (વિજયશેખરસ્કૃત ત્રણ કથા., ૬, સં.૧૬૯૨) ૩૦૪ કપૂરચંદના ગીતની (ગુણચન્દ્રકૃત ચોવીશી., રજું સ્ત.) ૩૦૫ કપૂર હૂઈ અતી ઉજવું રે – કેદાર ગોડી [જુઓ મોટી દેશી ક્ર.૨૧] (સમયસુંદરકૃત સાંબ., ૧૦, સં.૧૬૫૯; ગંગદાસકૃત વંકચૂલ ચો.,૩, સં.૧૬૭૧, દર્શનવિજયકૃત ચંદ રાસ., ૩, સં.૧૬૮૯; માનસાગરકૃત વિક્રમાદિત્ય., ૧-૩, સં.૧૭૨૪, જિનહર્ષકૃત ઉપમિત., ૩૭, સં.૧૭૪૫; મોહનવિજયકૃત પુણ્યપાલ., ૬, સં.૧૭૬૩) જૈન ગૂર્જર કવિઓ ઃ ૮ [જયવંતસૂરિકૃત શૃંગારમંજરી, ૫, સં.૧૬૧૪; સમયપ્રમોદકૃત આરામશોભા ચો., ૨, સં.૧૬૫૧, સમયસુંદરકૃત દાનશીલતપભાવના સંવાદ, ૪, સં.૧૬૬૬ તથા પુણ્યસાર ચો., ૬, સં.૧૬૭૩; રાજસિંહકૃત આરામશોભાચરિત્ર, ૩, સં.૧૬૮૭; સુમતિરંગકૃત પ્રબોધચિંતામણિ રાસ, સં.૧૭૨૨; યશોવિજયકૃત દ્રવ્યગુણપર્યાયનો રાસ, ૮, સં.૧૭૧૧, મૌન એકાદશી સ્ત., સં.૧૭૩૨, જંબૂસ્વામી રાસ, ૨૩, સં.૧૭૩૯, ચોવીશી તથા ૧૮ પાપસ્થાનક સ.; વિનયવિજય-યશોવિજયકૃત શ્રીપાલ રાસ, ૧-૩, સં.૧૭૩૮; વિનયવિજયકૃત ભગવતીસૂત્ર સ., સં.૧૭૩૮; જિનહર્ષકૃત આરામશોભા રાસ, ૧૬, સં.૧૭૬૧, તથા પંચાસરા પાર્શ્વ સ્ત.; જ્ઞાનવિમલકૃત સાધુવંદના રાસ, ૪, સં.૧૭૨૮, જંબૂ રાસ, ૧૩, સં.૧૭૩૮, ચન્દ્ર કેવલી રાસ, ૭, સં.૧૭૭૦; ખીમમુનિકૃત પંચ મહાવ્રત સ., સં.૧૮મી સદી; માલકૃત આષાઢભૂતિ ચોઢાલિયું, સં.૧૮૧૦; પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૮-૪, સં.૧૮૪૨; વીરવિજયકૃત ચન્દ્રશેખર રાસ, સં.૧૯૦૨ ૩૦૬ કબહિ મિલઇ મુઝ જઉ કરતારા (સમયસુંદરકૃત દ્રૌપદી ચો., ૨-૧૧, સં.૧૭૦૦) ૩૦૭ કબહી મિલેગો સાહિબ મોરો અથવા કારણ કુણ સમારિ દેહી (જુઓ *.૩૭૭) (ભાવશેખકૃત રૂપસેન., સં.૧૬૮૩) [૩૦૭.૧ કમરે સોમન ચીતવે રે (કમરેસો મન ?) (ઉદયસમુદ્રધૃત કુલધ્વજ રાસ, સં.૧૭૨૮?)] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy