SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૪૩ તથા ૨૦ ઝૂલણાને મળતી નથી, રાજરત્નકૃત વિજયશેઠ સ., ૨૨, સં.૧૬૯૬) (૪) કડખાની – આસાઉરી (ઝૂલણાને મળતી) (જ્ઞાનસાગરકત શાંતિનાથ., ૨૫, સં.૧૭૨૦ તથા શ્રીપાલ., ૧૭, સં.૧૮૨૬; જિનહર્ષકૃત ઉપમિત., પ૭, સં. ૧૭૪૫) યશોવિજયકૃત ૩૫૦ ગાથા સ્ત, અંતની; સમુદ્ર વહાણ સંવાદ, સં.૧૭૧૭, તથા ઋષભ જિન સ્ત.; વિનયવિજય-યશોવિજયકત શ્રીપાલ રાસ, ૪-૪, સં.૧૭૩૮; વિનયચન્દ્રકૃત વીશી, ૧૬, સં. ૧૭૫૪; પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, પ-૧૯, સં.૧૮૪૨; વીરવિજયકૃત ચંદશેખરનો રાસ, સં.૧૯૦૨] ૨૯૮ કડવાં ફલ છે કોઇનાં જ્ઞાની એમ બોલે : ઉદયરત્નકૃત ક્રોધ પર સ્વા. સં.૧૮મી સદી ઉત્તરાર્ધ (પદ્મવિજયકૃત જયાનંદ, ૬-૧, સં.૧૮૫૮) ૨૯૯ કંત તમાકુ પરિહરો : આણંદમુનિકત તંબાકુ સ્વાધ્યાયની (જિનહર્ષકૃત મહાબલ., ૨-૨૬, સં.૧૭પ૧; મોહનવિજયકૃત રત્નપાલ, ૪-૫, સં. ૧૭૬૦). [ધનચન્દ્રસૂરિકત શીલવતી રાસ, સં.૧૬મી સદી, વિનયવિજય તથા યશોવિજયકત શ્રીપાલ રાસ, સં.૧૭૩૮; જિનહર્ષકૃત પાડ્યું. દશભવ સ્ત., ૩, સં. ૧૭પપ આસ. વિનયચન્દ્રત ઉત્તમકુમાર ચરિત્ર ચો, ૨, સં.૧૮૧૦ તથા શત્રુંજય યાત્રા સ્ત., ૧; જ્ઞાનવિમલકત ચન્દ્ર કેવલી રાસ, સં. ૧૭૭૦; રત્નવિજયકૃત સિદ્ધચક્ર સ્ત, સં.૧૮૨૫ પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૪-૨૭, સં.૧૮૪૨] ૩૦૦ કનકકમલ પગલાં હવઈ એ (નયસુંદરકત શત્રુંજય, ૫, સં.૧૬૩૮; અમરચંદકૃત વિદ્યાવિલાસ, ૨-૧૪, સં.૧૭૪૫, રાધનપુર) [જયચન્દ્રગતિ રસરત્ન રાસ, ૨૨, સં. ૧૬૫૪; લલિતપ્રભકત ચંદરાજા રાસ, સં.૧૬૫૫]. ૩૦૧ કનકપ્રભ હેલો થયો – મારૂ | (ઋષભદાસકૃત ભરત રાસ, ૩૪, સં. ૧૬૭૮) [૩૦૧.૨ કનકમાલા ઇમ ચિંતવઈ (સમયસુંદરકત વલ્કલચીરી ચો, ૬, સં. ૧૬૮૧)] ૩૦૨ કનકવતિ રાયકુમરિ (અમરચંદકત વિદ્યાવિલાસ, ૩-૪, સં. ૧૭૪૫, રાધનપુર) [૩૦૨.૧ કનકસિરી બોલાઈ હિવ પ્રિય ભણી રે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy