________________
૪૨
(જુઓ ક્ર.૧૦૫૮)]
નેમવિજયકૃત
૨૯૩ કંકણ મોલ લીયો – કંકણની (જુઓ *.૯૮) (માનસાગરકૃત વિક્રમસેન., ૫-૧૦, સં.૧૭૨૪; શીલવતી., ૩-૧, સં.૧૭૫૦; મોહનવિજયકૃત રત્નપાલ., ૨-૧૭, સં.૧૭૬૦ તથા ચંદ રાસ, ૩-૨૬, સં.૧૭૮૩) [વિનયચન્દ્રકૃત ઉત્તમકુમાર ચિરત્ર ચો., ૧૨, સં.૧૭૫૨] ૨૯૪ કચ્છ સુરંગો દેસડો રે લાખદૂણારો મેલોય (જ્ઞાનસાગરકૃત ચિત્રસંભૂતિ., ૨૭, સં.૧૭૨૧) [૨૯૪.૧ કછબાની
(જુઓ ક્ર.૩૪૬)].
૨૯૪ક કઠડારા આયા ગુરુજી પ્રાહુથા
(પદ્મવિજયકૃત જયાનંદ., ૯-૨૨, સં.૧૮૫૮)
પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૯-૪, સં.૧૮૪૨]
જૈન ગૂર્જર કવિઓ ઃ ૮
[૨૯૪૬.૧ કઠડારા વાજા વાજિયા હો, ગજસંગ રાયનજી કઠડારા ઘેર્યા રે નિશાન (ધનચન્દ્રસૂરિકૃત શીલવતી રાસ, ૨, સં.૧૬મી સદી)
૨૯૪૬.૨ કઠડારાં વાજા હૈ વાજ્યાં મારૂ વાજિયાં મારૂજી ..
(જુઓ મોટી દેશી ક્ર.૧૦૮)
૨૯૫ કઠડારાં વાજાં હો નણદી ! વાજીમાં
(મોહનવિજયકૃત ચંદ રાસ, ૨-૩, સં.૧૭૮૩; માણિક્યસાગરકૃત કલ્યાણસાગરસૂરિ રાસ, સં.૧૮૧૭)
૨૯૬ કઠિન વચનકી પ્રીત
(કાંતિવિજયકૃત ચોવીશી, કુંથુ સ્ત., સં.૧૮મી સદી]) .
૨૯૭ (૧) કડખાની જાતિ (જુઓ ક્ર.૫૨૯) [૬.૧૮૪૫, ૧૯૬૯.૧, ૧૯૭૭] સુણો શ્રી રામ લંકાપુરી છે જિહાં, વદે વિદ્યાધરા હાથ જોડી દૈત્ય રાવણ તિહાં રાજ્ય પામે સદા કોઈ ન સકે તસ માન મોડી (ઝૂલણાને મળતી) : સમયસુંદરકૃત સીતારામ ચોપઇની સં.૧૭મી સદી ઉત્તરાર્ધ] (જ્ઞાનકુશલકૃત પાર્શ્વ., ૪-૨, સં.૧૭૦૭, રાગ રામગ્રી, ચન્દ્રકીર્તિકૃત ધર્મબુદ્ધિ., ૧-૬, સં.૧૬૮૨)
(૨) કડખાની મ કરિ હો જીવ દિનરાતિ પરતાંતિ તું (ઝૂલણાને મળતી)
(જુઓ ૪.૫૨૯)
(કૈસરકુશલકૃત ૧૮ પાપસ્થાનક સ., ૧૦, સં.૧૭૩૦)
(૩) કડખાની રાગ સોરઠ (ઝૂલણાને મળતી) (જિનરાજસૂરિષ્કૃત ચોવીશી, ૨, [સ.૧૭મી સદી ઉત્તરાર્ધ] પણ તેની ૯
Jain Education International
100
For Private & Personal Use Only
www.jainelibrary.org