SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૬૧ સં.૧૭પ૧) [(૩) કોઇલો પરવત ધંધલો રે લો (યશોવિજયકૃત ૧૧ અંગ સઝય, સં.૧૭૨૨ તથા ચોવીશી; વિનયવિજય-યશોવિજયકૃત શ્રીપાલ રાસ, ૧-૬, સં.૧૭૩૮; જ્ઞાનવિમલકત જંબૂરાસ, ૩, સં.૧૭૩૮; જિનહર્ષકૃત પાર્શ્વનાથ સ્તો, સં.૧૭પપ આસ. તથા વિમલાચલમંડન ઋષભ સ્ત.; વિનયચન્દ્રકૃત શંખેશ્વર પાર્શ્વ બૃહત્ સ્ત., ૧, સં.૧૭પ૦ આસ.; પૂર્ણપ્રભકૃત શત્રુંજય રાસ, સં. ૧૭૯૦; સુખવિજયકૃત જિન સ્તવનો, સં.૧૮મી સદી; પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૨-૨, સં.૧૮૪૨; વીરવિજયકૃત અક્ષયનિધિ તપ ત., સં.૧૮૭૧ તથા ચન્દ્રશેખરનો રાસ, સં.૧૯૦૨)] [૪૧૯.૧ કોટિ દિવાકર સૂરતિ (ગુણવિનયકૃત ધન્નાશાલિભદ્ર ચો., ૪૨, સં.૧૬૭૪)] ૪૨૦ કોડી સોમૈયે કાસિદી, મારા વાલાજી રે, કરનારો નહીં કોય, જઇને કહેજો મારા વાલાજી રે (પદ્મવિજયકૃત જયાનંદ., ૮-૨૫, સં.૧૮૫૮) [પાવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૯-૭, સં.૧૮૪૨] ૪૨૧ કોણ ભરે રી જલ કોણ ભરે ? દલ-વાદલીરો પાણી કોણ ભરે ? (ન્યાયસાગરકૃત ૧લી ચોવીશી, મલ્લી સ્ત., [સં.૧૮મી સદી ઉત્તરાર્ધ) ૪૨૨ કોપ કરી કેડુિં પડિઉ – એ રાસને ઢાલ (હર્ષરાજકૃત સૂરસેન રાસ, ૩, સં.૧૬૧૩) ૪૨૩ કોરી ભીંજઈ રંગ ચૂએ, હાડા રાય (સમયસુંદરકૃત ચંપક ચો., ૧-૮, સં.૧૬૯૫) ૪૨૪ કોશ્યા ઉભી આંગણે (માનસાગરકૃત વિક્રમસેન., ૬-૧૦, સં.૧૭૨૪) [વિનયવિજય-યશોવિજયકૃત શ્રીપાલ રાસ, ૨-૨, સં. ૧૭૩૮] ૪૨૫ કોશ્યા કામિણિ ઇણિ પરિ વીનવે (જિનોદયસૂરિકૃત હંસરાજ, ૧-૧, સં.૧૬૮૦ કનકનિધાનકૃત રત્નચૂડ., ૧૫, સં.૧૭૨૪) ૪૨૬ કોશ્યા કામિની કહે ચંદાને (જ્ઞાનસાગરકૃત ગુણવર્મા રાસ, ૩-૮, સં. ૧૭૯૭) ૪૨૭ કોશા કહે તું થઈ મુનિરાજ રતનકંબલ કિમ સોચે આજ, મુનિ ! સાંભળો (ઉદયસાગરકત કલ્યાણસાગર રાસ, ૪, સં.૧૮૦૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy