SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૩૩ ૨૨૯ ઉભિ ઉભિ બાવાજિ રે પોલ દેવર આંણિ આવિયો રે લાલ (નેમવિજયકૃત થંભણાદિ સ્ત., ૧૩, સં.૧૮૧૧) ૨૩૦ ઉભીને રાખે રાઈ ! કાં સાંઢણી રે ? - રાગ મારૂ અથવા વાળું રે સવાયો વૈર હું માહરો રે (પુણ્યસાગરકૃત અંજના., ૨-૬, સં.૧૬૮૦). ૨૩૧ ઉભી ભાવલદે રાણી અરજ કરે છે. અબકો વરસાલો ઘર કીજે હો, ગઢ બંદીવાલા ! (જિનહર્ષકૃત શત્રુંજય રાસ, ૨-૧૫, સં.૧૭૫૫; કાંતિવિજયકૃત મહાબલ રાસ, ૨-૩, સં.૧૭૭૫) જિનહર્ષકૃત નેમિરાજિમતી ગીત, પાર્શ્વનાથ સ્ત. તથા શાંતિનાથ સ્ત.] ઉભી ભાવલદે રાણી અરજ કરે છે, અબકો ચોમાસું ઘર રહીએ, હો બુંદીગઢરા હ હાડા સાહિબા ! ચલણ ન દેશ્યાં જિનવિજયકૃત નમિનાથ સ્ત, સં.૧૭૯૯ આસ; રૂપવિજયકૃત સુધર્મગુરુ સ્તુતિ, સં. ૧૮૯૦ આસ.) પિદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૯-૧, સં. ૧૮૪૨ [૨૩૧.૧ ઊભીથી ધણ ઉંબરીયાં રે બાર કે ઊઠી આયો રાવલોજી... (જુઓ મોટી દેશી ક.૧૭) ૨૩ર ઉભો રહને ગોવાળિયા, તાહારી વાંસલી મીઠી વાય (રૂપવિજયકત ૪૫ આગમ પૂજા, ૭, સં. ૧૮૮૫) ૦િ ઊમટિ આઈ મારૂ વાદલી હાંકા ઢોલણા (જુઓ ક્ર.૨૩૮)]. ૨૩૩ ઉમાને શંભુ વિના ન સુહાયે – મારૂ (આણંદવર્ધનકૃત ચોવીશી, અનંત ત, (સં. ૧૭૧૨]) ૨૩૪ (૧) ઉમાદે ભટીયાણીના ગીતની જુઓ ક્ર. ૧૨૯૬૭, ૧૪૫૨] જિનહર્ષકૃત કુમારપાલ, ૪૯, સં.૧૭૪૨) [જિનહર્ષકૃત નેમિરાજિમતી ગીત (ર) ઉંબરીઓ ને કાંઈ ગાજે હો ભટીયાણી ચણી વડે સુઈ (જુઓ ક્ર.૧૧૭) (નેમવિજયકૃત શીલવતી, ૪-૯, સં. ૧૭૫૦; ગંગવિજયકૃત કુસુમશ્રી., ૪૫, સં. ૧૭૭૭, મોહનવિજયકૃત ચંદ રાસ, ૪-૪, સં.૧૭૮૩) [ખોડાજીકૃત ચોવીસી, સં.૧૯૫૦ આસ.] ૨૩૫ ઉલગડીની (ઓલગડીની) (જ્ઞાનચંદકૃત પરદેશી, ૧૪, સં.૧૭૮૯ પૂર્વે) ૨૩૬ ઉલાલાની ઢાલ – ઉલાલુ ઢાલ (જુઓ ક્ર.૨૩૯) [.૬૩૨] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy