SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ - ૩૪ જૈન ગૂર્જર કવિઓ: ૮ (સહજસુંદરકત પરદેશી રાજા, સં.૧૫૭૨ લગ.; નયસુંદરકત શત્રુંજય. ૧૩, સં.૧૬૩૮). [ઈશ્વરસૂરિકૃત શ્રીપાલ ચો, સં.૧૫૬૪; દેવીદાસકૃત ષડારક મહાવીર સ્તોત્ર, અંતની ઢાળ, સં. ૧૬૧૧; જયચન્દ્રગણિકૃત રસરત્ન રાસ, ૧૬, સં.૧૬૫૪; સમયસુંદરકત પુણ્યસાર ચો., ૮, સં. ૧૬૭૩, રાજસિંહકૃત આરામશોભાચરિત્ર, ૬, સં. ૧૬૮૭; હંસરત્નકૃત રત્નશેખર રાસ, સં. ૧૭મી સદી, જિનહર્ષકૃત સીમંધર સ્ત., સં. ૧૭૫૫ આસ.; દેવચન્દ્ર ગણિકૃત નવપદ પૂજા, સં.૧૭૬૭ આસ.] ૨૩૭ ઉહી એક મુંડો મનકો મેલો મુંડો – કેદારો (જ્ઞાનસાગરકત ચિત્રસંભૂતિ, ૨૬, સં.૧૭૨૧) [૦ ઉંચા..., ઉંચી..., ઉંચે, ઉંચો... (જુઓ ક. ૧૯૨થી ૨૦૬) ૦ ઉંડો ગાજ્યો ધૂરિ ખિવ્યો એડી માંહી તૂઠજે માડ સુગંધો છે . (જુઓ ક. ૨૧૨) ૦ ઉંબર મનમાં ચિંતવે રે લો (જુઓ ક. ૨૨૮) ૦ ઉંબરીઓ ને કાંઈ ગાજે હો ભટીયાણી રાણી વડ સુઈ (જુઓ ક. ૨૩૪)] ૨૩૮ ઊમટિ આઈ મારૂ વાદલી હાંકા ઢોલણા | (સમયસુંદરકત ચંપક ચો, ૨-૩, સં. ૧૬૯૫) ૨૩૯ (૧) ઊલાલઉ ઢાલ - ઊલાલાની ઢાલ (જુઓ ક. ૨૩૬) (આણંદપ્રમોદકૃત શાંતિ. વિવાહ, ૧ તથા ૧૮ તથા ૨૪, સં.૧૫૯૧, પાટણ, સોમવિમલસૂરિકૃત ચંપક, સં.૧૬૨૨; હીરકલશકત સિંહાસન બ., કથા ૪ તથા ૧૪, સં. ૧૬૩૬) ૨૩૯ક ઋતુ પાવસ આઈ બોલનિ લાગે મોર વઈરણિ રયણિ હઈ ઋતુ પાવસ આઈ ધુમાલિની જુઓ ક્ર.૯૫૬] – (જ્ઞાનસાગરકૃત આર્દ્રકુમાર, ૧૪, સં. ૧૭૨૭). [ ઋષભ... (જુઓ રિષભ, રૂષભ...] ૨૪૦ ઋષભ જિણંદ શું પ્રીતડી અથવા હોસલાની (વીરજીકૃત કર્મવિપાક રાસ, ૭, સં.૧૭૨૮) ૨૪૦ક દષભ જિસર પ્રીતમ માહરો રેઃ આનંદઘનકૃત ઋષભ રૂ.ની સિં. ૧૮મી સદી પૂવધી. (લક્ષ્મીવિમલકત ચોવીશી, સંભવ સ્ત. [સ.૧૮૦૦ આસ.]) [૨૪૦.૧ ઋષભદેવ મોરા હો, ઋષભદેવ મોરા હો – રાગ મારૂ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy