________________
૩૨
(ઋષભદાસકૃત હીરવિજય રાસ, સં.૧૬૮૫) ૨૧૮ ઉદધિવિજય રાજાન, રાજવીઆં સિરોમણિ રે, સોરીપુરનો રાજ વરિએ
(જ્ઞાનકુશલકૃત પાર્શ્વ., ૧-૧૪, સં.૧૭૦૭) ૨૧૯ ઉદધિસુત સુંદર વદન સુહાયા સારંગ
-
(ભાવિજયકૃત ચોવીશી, ધર્મનાથ સ્ત., [સં.૧૭૦૦ આસ.])
૨૨૦ ઉદયન રાજા રાજ કરંતુ - પરજીઉ
(જયવંતસૂરિકૃત ઋષિદત્તા., સં.૧૬૪૩)
૨૨૧ ઉદયા તે પુરી ભાંગ મંગાજો કાંઇ [સરખાવો ક્ર.૧૮૫૮.૧] (નેમવિજયકૃત શીલવતી, ૬-૧૪, સં.૧૭૫૦)
[૨૨૧.૧ ઉદયાપુરા વાસી, ગઢ જોધાણ મેવાસી...
(જુઓ મોટી દેશી ક્ર.૧૪)]
૨૨૨ ઉદયાપુ૨ો માંડવો રે ગઢ બુંદીની :(અરબુદરી) જાન, મહારાજા, કેસરીયા વર રૂડો લાગે હો રાજ [જુઓ ક્ર.૪૧૦] (મોહનવિજયકૃત માનતુંગ, ૩૯ તથા રત્નપાલ., ૨-૧૬, સં.૧૭૬૦) ૨૨૩ ઉદ્ધવ ઇક સંદેસડઉ તુમ્નિ કહિજ્યો હો હર સેતી જાઇ (વિમલકીર્તિકૃત યશોધર., ૫, સં.૧૬૬૫)
૨૨૪ ઉધવ માધવને કહિંજ્યો (જુઓ ક્ર.૨૭૮)
[૨૨૫.૧ ઉપશમ આણો
જૈન ગૂર્જર કવિઓ ઃ ૮
(વિનયવિજયકૃત બારમાસ, સં.૧૭૨૪)
[જિનહર્ષકૃત નેમિરાજિમતી બારમાસા ગીત, સં.૧૭૫૫ આસ.] ૨૨૫ ઉન્નત નવયોવન મારું – રામગિરી
(ઋષભદાસકૃત હીરવિજય રાસ, સં.૧૬૮૫)
(યશોવિજયકૃત ૩૫૦ ગાથા રૂ., સં.૧૮મી સદી પૂર્વાર્ધ)] ૨૨૬ ઉપશમ-ત-છાયા-રસ લીજે (છાંહ સલહલીજે)
(સમયસુંદરકૃત પ્રત્યેક., ૪-૨, સં.૧૬૬૫; ગોડી, વિજયશેખરકૃત ઋષિદત્તા, ૨-૩, સં. ૧૭૦૭)
૨૨૭ ઉપશમસુંદર નિજમનમંદિર આંણીએ રે કીજે અવિહડ રંગ ઉપશમરમણી સું રસિ રમતો પ્રાણીઓ રે, પામે સુખ અભંગ (જ્ઞાનકુશલકૃત પાર્શ્વ., ૧-૧૭, સં.૧૭૭૦)
[૨૨૭.૧ ૯ પેલુ નેમિ કિમ આવઇ
(મહીરાજકૃત નલદવદંતી રાસ, સં.૧૬૧૨)] ૨૨૮ ઉંબર મનમાં ચિંતવે રે લો
(કનકનિધાનકૃત રત્નચૂડ., ૨૧, સં.૧૭૨૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org