________________
શીઓની અનુક્રમણિકા
[0 ઈંદ્ગુણી ચોરી રે (જુઓ ૪.૧૬૫) ૦ ઈંદ્રઇ કોપ કીયઉ
(જુઓ ૪.૧૮૧) ૦ ઈંદ્ર ભણે નમીરાયન
(જુઓ ક્ર.૧૮૨)]
૧૮૯ ઉઆરી જાઉં રત્તડા તુઝાં રે નયન નીગરામણૂક યા દીવો મિશ્ર સારંગ
(જ્ઞાનસાગરકૃત ચિત્રસંભૂતિ., ૧૮, સં.૧૭૨૧) [૧૮૯.૧ ઉગલાની
(અજ્ઞાતકૃત પરદેશી રાજાનો રાસ, સં.૧૬મી સદી)] ૧૯૦ ઉગ્રસેન નૃપની તનુજા શું રંગે રાજ (મોહનવિજયકૃત નર્મદા., ૨૪, સં.૧૭૫૪)
૧૯૧ ઉગ્યો શરદપૂનમનો ચંદ, મુજને ઉપજ્યો રે આનંદ
(ખુશાલમુનિકૃત ચોવીશી, સુવિધિ સ્ત., [સં.૧૮મી સદી પૂર્વાર્ધ]) ૧૯૨ ઉંચા ઉંચા ઇડરગઢરા મેહલ મેહલામે
મેહલામેં હે ડરવું એકલી રે વાંકારાવ ! લેલો (ગુણચન્દ્રકૃત ચોવીશી, ૧૬મું સ્ત.)
[૧૯૨.૧ ઉંચા તે મંદિર માલીયા નઇ નીચડી સરોવરપાલી રે માઇ (જિનહર્ષકૃત વીશી, ૩ સં.૧૭૪૫)]
૧૯૩ ઉંચા મેહેલ ચણાવો ઝરૂખે માળીઆં માહારા લાલ (વીરવિજયકૃત ચન્દ્રશેખર રાસ, સં.૧૯૦૨)
૧૯૪ ઉંચા રે કોટ તર્યુચકા
(માનસાગરકૃત વિક્રમસેન., ૬-૧૭, સં.૧૭૨૪)
[૧૯૪.૧ ઉંચી ઉંચી મેડી ને ચીતરીઆં કમાડ
(જુઓ ક્ર.૧૮૫૧)]
૧૯૫ ઉંચી પાલ તલાવરી, દોય ઉજલીયાત જાય, નણદલ ચૂડલે જોવન [જુઓ મોટી દેશી ક્ર.૧૬]
(વીરવિજયકૃત ગોડી પાર્શ્વ ઢળિયાં, ૭, સં.૧૯૧૬) ૧૯૭.૧ ઊંચી મેડી અજબ ઝરોખા, માંહે દિવલો વિરાજૈ...
૨૯
સામેરી
(લાભવર્ધનકૃત ધર્મબુદ્ધિ., ૧૩, સં.૧૭૪૨)
૧૯૬ ઉંચી પાલ તલાવરી મારૂજી ! સમંદ હિલોલા ખાય, બેટી માલીરી (સૌજન્યસુંદરકૃત દ્રૌપદી., ૩૨, સં.૧૮૧૮)
૧૯૭ ઉંચી માધવજીની પીંપળી રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org